________________
श्रशीतोष्णीयनामक तृतीय अध्ययन
प्रथम उद्देशकः । હવે ત્રીજા અધ્યયનમાં એ વસ્તુ બતાવે છે કે સાધુએ શીત અને ઉષ્ણ, અનુક્લ અને પ્રતિકૂલ ઉપસર્ગોને સમભાવથી સહન કરવા જોઈયે, પ્રથમ અધ્યયનમાં બતાવેલ મહાવ્રતોથી યુક્ત અને બીજા અધ્યયનમાં વર્ણવેલ સંયમમાં સ્થિરતાવાળો તથા કષાય આદિનો વિજય કરેલો છે એવા મોક્ષાર્થી મુનિ જો ક્યારેક અનુકૂલ અથવા પ્રતિકૂલ પરિષહ આવે તો તેમાં તે સમભાવ રાખી સહન કરે આ ઉપદેશ આપવા માટે જ આ અધ્યયનનો આરંભ કરે છે માટે જ આ શીતોષ્ણીય અધ્યયન કહેવાય છે.
अब तीसरे अध्ययन में यह बतलाया जायगा कि साधु को शीत और उष्ण एवं अनुकूल और प्रतिकूल उपसों को समभाव पूर्वक सहन करना चाहिए । प्रथम अध्ययन में बताये हुए महाव्रतों से युक्त और दूसरे अध्ययन में वर्णित संयम में स्थित तथा कषाय आदि का विजय किये हुए मोक्षार्थी मुनि को यदि कभी अनुकूल और प्रतिकूल परीषह उत्पन्न हों तो वह समभाव से उनको सहन करे यह उपदेश करने के लिए इस अध्ययन का आरम्भ हुआ है । इसलिए शीतोष्णीय अध्ययन कहते हैं। ___ अनन्तरसूत्रे दुःखी दुःखानामेवावर्तमनुपरिवर्तत इत्युक्तं, तदिहापि भावसुप्ता अज्ञानिनो दुःखीनो दुःखानामेवावर्तमनुपरिवर्तन्त इत्याह - . सुत्ता अमुणी सया मुणिणो सययं जागरंति
. ॥१०५॥ - अज्ञानमोहनिद्रया सुप्ता अमुनयः मिथ्यादृष्टयः, सदा मुनयः सद्बोधोपेता असंयमनिद्राऽपगमात् जाग्रति-हिताहितप्राप्तिपरिहारं कुर्वत इति ॥१०५॥
- अन्वयार्थ :- अमुणी - अमुनि भेटले. मानी पु३५ सया - सहा सुत्ता - सुतेदा छ परंतु मुणिणो - मुनि सययं - ईभेशा जागरंति - Bulu छ.
भावार्थ - निद्रा देवी - सुपुं ते २ ५। छ. में द्रव्यशयन वीर्यु मावशयन. આમાં નિદ્રારુપ શયન તે દ્રવ્યશયન અને મિથ્યાત્વ તથા અજ્ઞાનમયશયન તે ભાવશયન, ભાવશયન સર્વ દુઃખોનું કારણ છે. જે જીવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. તેઓ દ્રવ્યથી જાગતા છે. છતાં ભાવથી ઉઘતા છે. કારક કે તેઓ ઉત્તમજ્ઞાનરુપી અનુષ્ઠાનથી રહિત છે. જે ઉત્તમજ્ઞાનથી સંપન્ન છે અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરવાવાળા મુનિ છે. તે દ્રિવ્યથી ઉઘવા છતાં ભાવથી સદા જાગૃત છે // ૧૦૫ //
|श्री आचारांग सूत्र 000000000000000000000000000७(१०५)