________________
- સ્વયંને સ્વયં અપમાનિત થયેલ સમજીને રાજા આદિ હો - તે સાધુને મારી શકે છે, જેથી રે - જે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવને દેખીને ઉપદેશ આપે છે, - તે વીરે - વીર પુરૂષ પfસ - પ્રશંસનીય થાય છે અને તે ૐ – ઉંચી લહં - નીચી અને તિષેિ - તિરછી વિતા - દિશાઓમાં વહે - કર્મબંધથી બંધાયેલ એવા પ્રાણિયોને મોથg - મુક્ત કરવામાં સમર્થ હોય છે તેને તે પુરૂષ સવ્યગો - બધા કાલમાં બધા પ્રકારે સવપરિઘવારી - સર્વ સંવર - સર્વ ચારિત્રથી યુક્ત થઈને રહે છે, તે પુરૂષ છાપણ - હિંસાથી . ત્તિ - લિપ્ત થતો નથી, તે - તે વીરે - વીર પુરૂષ મેઢાવી - બુદ્ધિમાનું છે અને મyધાયપાસ - કર્મોના નાશ કરવામાં રવેય - કુશળ છે કે - અંને ને - જે પુરૂષ વંશપમુવવું - બંધનથી મુક્ત થવાના ઉપાયનું ગોતી - અન્વેષણ કરે છે પુળ - અને અન્વેષણ કરીને જેને વત્તે - ઘાતી કર્મોનો નાશ કરી દીધેલ છે એવો કુશલ પુરૂષ ળો . વ - ન તો બંધાયેલો છે અને તે મુદ્દે - ન મુક્ત થયેલો છે.
ભાવાર્થ – ધમોપદેશ કરવાવાળા મુનિઓએ પહેલા ઉપદેશ આપવાની વિધિ શીખવી જોઈએ પછીથી ધર્મનો ઉપદેશ આપવો જોઈએ, આનાથી વિપરિત જે સાધુ ઉપદેશ આપવાની વિધિને જાણ્યા સિવાય ધર્મનો ઉપદેશ આપે છે - કરે છે તે આ લોકમાં હાનિને પ્રાપ્ત કરે છે અને પરલોકમાં પણ કર્મબંધ કરીને પાપના ભાગી થાય
સભામાં બેઠેલા શ્રોતાવર્ગની યોગ્યતાને જાણી, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસાર ઉપદેશ આપવો જોઈએ સભામાં રાજા અન્યદર્શી બેઠા હોય તો તેઓના મતનું એકદમ જ ખંડન ન કરે કારણ કે તે અવિધિ જે જાણતા નથી તેઓએ મૌન રહેવું સારું, ધર્મોપદેશ કરવાવાળા સાધુ પાસે આવીને કોઈ ધર્મ વિષયક પ્રશ્ન કરે તો તે વિષયમાં વિચાર કરવો જોઈએ કે આ પુરૂષ કોણ છે? આ મિથ્યાદ્રષ્ટિ છે કે ભદ્રસ્વભાવી? આ
ક્યા અભિપ્રાયથી ધર્મ પૂછે છે? આ દર્શનનો - કયા દેવતાને માનવાવાળો છે? ઈત્યાદિ વાતોનો નિશ્ચય કરી પછી જ ઉપદેશ આપવો જોઈએ જે સાધુ પુણ્યવાન તથા તુચ્છ ને સમાનભાવથી ઉપદેશ આપે છે તે પ્રશંસાપાત્ર બને છે. તે પોતે કર્મોથી મુક્ત કરાવવામાં સમર્થ હોય છે.
જે પુરૂષ કર્મોના ઘાતના ઉપાયોને જાણે છે અને અન્વેષણ કરે છે. તે પુરૂષ કુશલ છે. આ કુશલ છદ્મસ્થ અને કેવલી એમ બન્ને પ્રકારે હોઈ શકે, કારણ કે છબસ્થ જ્ઞાન-દર્શન-ચારિત્ર સંપન્ન છે. તેના મિથ્યાત્વ અને કષાયોનો ઉપશમ થવાથી બદ્ધ નથી અને કર્મથી યુક્ત હોવાથી મુક્ત પણ નથી અથવા કેવલીએ ચાર ઘાતી કર્મોનો
(૧૦૦)થ0થઈથઇથઈથ000થઈથઇથઇ00થઈથઇ શ્રી બાવાર સૂત્ર