________________
करेइ, अलं बालस्स संगेणं, जे वा से कारइ बाले,
પર્વ નગરસે ગાડું / ૧ ત્તિ વેળા तत्-तस्मात् तम्-उपदेशं कामपरित्यागविषयं जानीत यमहं ब्रवीमिचिकित्सां - कामचिकित्सा व्याधिचिकित्सां वा पण्डितः - पण्डिताभिमानी प्रवदन् स हन्ता-जीवोपमर्दकः छेत्ता भेत्ता लुम्पयिता विलुम्पयिता अपद्रावयिता अकृतं-यदपरेण न कृतं कामचिकित्सनं व्याधिचिकित्सनं वा तदहं करिष्यामीति मन्यमानः, यस्यापि चाऽन्यस्य करोति, अलं-पर्याप्तं तस्य बालस्यं सङ्गेन, यो वैतत् कारयति बालस्तस्यापि सङ्गेनाऽलम्, न एवं कामचिकित्सोपदेशदानं करणं वा अनगारस्य जायतेकल्पते इति ब्रवीमि ॥९॥
ગયાર્થ :- શાસ્ત્રકાર કહે છે કે કામભોગ - વિષયો દુઃખના કારણ છે તે - એટલે તે - આ વાતને ગાઈ - સમજો નં - જે સદં - હું વેર - કહું છું, તેફટ્ઝ – કામભોગની ચિકિત્સાનો પવયમાળે - ઉપદેશ આપવાવાળો પરિઘ - પંડિતાભિમાની – સ્વયંને સ્વયં પંડિત માનવાવાળો અન્યતીથિ છે - પ્રાણિયોને હંતા - હણે છે છત્તા - તેના નાક-કાન આદિનું છેદન કરે છે મિત્તા - સોય આદિથી તેના અંગોનું ભેદન કરે છે તુંપડુત્તા - તેની ગાંઠ કાપે છે વિષ્ણુપત્તા - તેને બંધન આદિ દ્વારા રોકે છે વત્તા - તેઓના પ્રાણોને હરણ કરે છે, શs - જે કાર્ય બીજાઓએ નથી કરેલ તે કાર્ય રસ્તાત્તિ - હું કરીશ, આ પ્રમાણે મામાને - માનતો એવો અજ્ઞાની પ્રાણિધાતાદિ ક્રિયાઓ કરે છે અને નસ વિ - જેણે તે આ પ્રમાણે વરે - ઉપદેશ આપે છે અને જેની કામચિકિત્સા કરે છે તેનું પણ અહિત છે. જેથી વાર્તા - અજ્ઞાનીનો તો - સંગ પણ ન કરવો જોઈયે, વા - અને રે - જે વાતે - અજ્ઞાની છે - તે પ્રાણિયોની હિંસા દ્વારા શરડું - ચિકિત્સા કરાવે છે તેનું કાર્ય પણ ખરાબ છે, વં- આ પ્રકારે હિંસા દ્વારા ચિકિત્સા કરવાનો ઉપદેશ અથવા ચિકિત્સા કરાવવી સારd - સાધુ ને ગાય - કલ્પતું નથી (ખપતું નથી) રિ પ - આ પ્રમાણે હું કહું છું.
- ભાવાર્થ - અજ્ઞાની જીવ સમજે છે કે “બીજાઓએ જે કામભોગોની કે વ્યાધિની ચિકિત્સા આજ સુધી કરી નથી (દ્રવ્ય ઉપચાર) તે હું કરીશ” આવું સમજીને તે સ્વયં પ્રાણીઘાત આદિ પાપકર્મ કરે છે. અને બીજાઓને પણ તેવો ઉપદેશ આપે છે. પરંતુ આથી તે બન્નેનું અહિત જ થાય છે. આવા અજ્ઞાની જીવોનો સંગપણ કર્મબંધનું કારણ થાય છે તેથી તેઓનો સંગ કરવો જોઈએ નહીં. જે પ્રાણિધાતાદિ પાપરૂપ ચિકિત્સા સ્વયં ન કરે એવી ચિકિત્સાનો બીજાને ઉપદેશ ન આપે, તે જ સંસારના સ્વરૂપને જાણવાવાળો ખરો સાધુ છે. તેઓનો સંગ હિતકારી અને કલ્યાણકારી થાય છે II૯પા