________________
- ફરીથી તે - તે નોરં ૬ - વારંવાર કરેલા પાપોથી મમ્મણની જેમ લોભ કરે છે અને જીવોની સાથે ગપ્પળો - સ્વયંની આત્મા નો વેર - વૈર વહે - વધારે છે, અજ્ઞાની જીવ મસ્ત - આ નાશવંત શરીરની તૂતળા - વૃદ્ધિને માટે પ્રાણાતિપાત આદિ કરે છે સમય - તે દેવતાની માફક હંમેશા યુવાન અથવા અજરામર રહેવાની ચાહના કરે છે મહાસ - વિષય ભોગોમાં મોટી શ્રદ્ધા રાખવાવાળો અર્થાત્ વિષયાસક્ત પુરૂષ ગજું - આર્ત એટલે દુઃખને પ્રાપ્ત કરે છે. પર્વ - આ પેહા - દેખીને બુદ્ધિવાળો પુરૂષ ભોગની ઈચ્છા ન કરે, પરિણાવ - જે પુરૂષ વિષયભોગોના પરિણામને ન જાણીને તેમાં આસક્ત રહે છે તે હું - તેનાથી પેદા થયેલ દુઃખોને પ્રાપ્ત કરીને રડે છે, વિષયભોગોના કટુ પરિણામને દેખાડવાને માટે નમિi - આ વિહિપ્ન - વારંવાર ઉપદેશરુપ કથન કરાય છે.
ભાવાર્થ - બુદ્ધિમાન પુરૂષ વિષયભોગોના કટુ પરિણામને જાણીને તેનો ત્યાગ કરી દે અને એ ત્યાગ કરેલા વિષયોને ફરીવાર ભોગવવાની ઈચ્છા ના કરે. જેમ બાળક અવિવેકી હોવાના કારણથી સ્વયંના મુખમાંથી નિકળતી બહાર લટકતી લાળને ચાટી જાય છે એ પ્રમાણે અવિવેકી પુરૂષ વિષયભોગોનો ત્યાગ કરી ફરીથી તેને ભોગવવાની ઈચ્છા કરે છે. એટલે શાસ્ત્રકાર ઉપદેશ દ્વારા કહે છે વિષયભોગોનો ત્યાગ કરી ફરીથી તેનું ઉપાર્જન કરે તે મોઢામાંથી નિકળેલ ઉલ્ટી (વમન) ને ખાવાવાળો અતિવૃણાપાત્ર પુરૂષ છે. કામી પુરૂષ સ્વયંને દેવતા સમાન અજર – અમર માનતો એવો વિષયોમાં આસક્ત રહે છે. પરંતુ કામસેવનથી તેના દુઃખોમાં વૃદ્ધિ થાય છે. એટલે વિવેકી પુરૂષોએ કામભોગોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ ૯૪ /
__ भावार्थ :- बुद्धिमान् पुरूष विषयभोगों के कटु परिणाम को जान कर उनका त्याग कर देवे और उन त्यागे हुए विषयों को फिर भोगने की इच्छा न करे । जैसे बालक लटकते हुए लार को खा जाता है उसी तरह अविवेकी पुरुष विषय भोगो को त्याग कर भी फिर उसे भोगने की इच्छा करता है । अतः शास्त्रकार उपदेश करते हैं कि - विषय भोग को त्याग कर फिर उसका उपार्जन मत करो, क्योंकि जो ऐसा करता है वह वमन को खाने वाला अतिघृणित पुरूष है । कामी पुरूष अपने आपको देवता के समान अजर अमर मानता हुआ विषयों में आसक्त रहता है किन्तु काम सेवन से उसके दुःख की वृद्धि ही होती है । अतः विवेकी पुरूषों को काम भोगों का सर्वथा त्याग कर देना चाहिए ॥ ९४ ॥ तदेवम् अनेकधा कामविपाकमुपदर्य उपसंहरति
से तं जाणह जमहं बेमि, तेइच्छं पंडिए पवयमाणे से हंता छित्ता भित्ता लुंपइत्ता विलुपइत्ता उद्दवइत्ता, अकडं करिस्सामित्ति मण्णमाणे, जस्स वि यं णं
૧૨ )થJથઈથ0000000000001શ્રી બાવાર સૂત્ર