________________
- વિષયભોગમાં આસક્ત પ્રાણી તોપ - સંસારમાં સપુરિમાળે - પરિભ્રમણ કરે છે, આ પ્રમાણે તે જાણે છે ફુદ - આ િિહં - મનુષ્ય જન્મમાંજ સંધિ - સંધિ અર્થાત્ જ્ઞાનાદિકની પ્રાપ્તિના અવસરને આ વિફા - જાણીને, જે વિષય - કષાયોનો ત્યાગ કરી દે છે અd - તે વીર - વીર છે અને તે પતિ - પ્રશંસનીય છે ને - જે તે, સ્વયં કર્મોથી મુક્ત થઈને વહે - કર્મોથી બંધાયેલ બીજા જીવોને પડતો - મુક્ત કરાવવામાં સમર્થ થાય છે. તે પુરૂષ નહીં - જેમ સંતો - અંદરના બંધનોને તોડે છે તા. - તેમ જ વહિં - બહારના બંધનોને પણ તોડે છે અને નહી - જેમ તે વહિં - બંધુ - બાંધવોના સંબંધરૂપ બહારના બંધનોને તોડે છે તા - તેમ જ સંતો - કષાય આદિ આંતરિક બંધનોને પણ તોડે છે. તે સંતો સંતો - શરીરના અંદરના પૂ દંતાળ - અપવિત્ર પદાર્થોને તથા દેહની અવસ્થાઓને પાછું - દેખે છે. તથા પુત્રો વિ - અલગ અલગ સવંતાડું - મળમૂત્ર આદિ અપવિત્ર પદાર્થોને વહાવવાવાળી ઈન્દ્રિયોને દેખે છે. જેથી - પંડિત પુરૂષ ઉત્તેદા - આ શરીરના સ્વરૂપને સારી રીતે જાણે, જાણી વમેલા ભોગોમાં પાછો લપટાય નહીં.
ભાવાર્થ – જે દિર્ઘદ્રષ્ટીવાળા અને સંસારનાં સ્વરૂપને જાણવાવાળા પુરૂષ છે તે આ વાતને જાણે છે કે સંસારી પ્રાણી કામભોગની પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના સાવધ. કાર્ય કરીને તેના ફળ ભોગવવા માટે સદા સંસારચક્રમાં ફર્યા કરે છે.
જ્ઞાનાદિ (ભાવસંધિ) મનુષ્યભવમાં જ પૂર્ણ રૂપથી પ્રાપ્ત થાય છે. બીજા ભવોમાં થતી નથી એટલે આ વિષયને જાણીને જે વિવેકી મનુષ્ય વિષયકષાયોનો ત્યાગ કરી દે છે તે જ પુરૂષ આ જગતમાં ખરેખર વીર છે. તથા જે પુરૂષ દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારના બંધનોથી સ્વયં મુક્ત થઈને બીજા જીવોને પણ બંધનથી મુક્ત કરવા માટે ઉપદેશ કરે તે વીર છે. .
આ શરીરના અલગ અલગ ઈન્દ્રિયરૂપી નવદરવાજામાંથી અપવિત્ર અને દુર્ગધિ. પદાર્થ નિકળ્યા જ કરે છે. અપવિત્ર પદાર્થોથી પૂર્ણ અને નાશવંત એવા આ શરીરના તત્ત્વને જાણીને પંડિત પુરૂષ તેમાં રાગ નથી કરતા પરંતુ તે શરીરાદિ સમસ્ત પદાર્થોમાંથી મમત્વ ત્યાગ કરીને શુદ્ધ સંયમનું પાલન કરે છે. ૩ /
___ भावार्थ :- ज्ञानादि भावसन्धियाँ मनुष्य भव में ही पूर्ण रूप से प्राप्त होती है, दूसरे भवों में नहीं होती है। अतः इस विषय को जान कर जो विवेकी मनुष्य विषय कषायों का त्याग कर देती है वही पुरुष इस जगत् में वास्तविक वीर है तथा जो पुरुष द्रव्य और भाव दोनों प्रकार के बन्धनों से स्वयं मुक्त होकर दूसरे जीवों को भी बन्धन से मुक्त होने का उपदेश करता है वही पुरुष वीर है। . इस शरीर के इन्द्रिय रूपी नौ दरवाजे हैं । उन में से अलग-अलग अपवित्र और दुर्गन्ध पदार्थ ही
(૧૦ )થ0000000000000 શ્રી નાવાર સૂત્ર