________________
૧૯૪
સૂત્રસંવેદના-૪
શાલિભદ્ર, ધાસાર્થવાહ જેવા પૂર્વ પુરુષોને પ્રણામ કરી તેમને પ્રાર્થના કરું છું કે મારામાં આપના જેવી શક્તિ પ્રગટ થાઓ, જેથી હું પણ નિર્દોષ રીતે આ વ્રતનું પાલન કરી ભવસાગર તરી જાઉં..”
અવતરણિકા :
બારમા વ્રતમાં પાંચ અતિચારો જણાવ્યા, તે ઉપરાંત પણ આ વ્રતમાં જે અતિચારોની સંભાવના છે, તે હવે જણાવે છે
ગાથા :
सुहिएसु अ दुहिएसु अ, जा मे अस्संजएसु अणुकंपा । रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ।।३१।।
અન્વય સહિત સંસ્કૃત છાયા :
सुखि(हि) तेषु च दुःखितेषु च, अस्वं(सं)यतेषु मे या अनुकम्पा ।
रागेण वा द्वेषेण वा, तां निन्दामि तां च गहें ।।३१।। । ગાથાર્થ :
સુદિ - હિતેવું = શોભન હિતવાળા અને ટુરિસ્ક વિતેવું] = દુઃખી કે પીડિત, એટલે કે તપ કે રોગાદિને કારણે જેમને શારીરિક પીડા થઈ રહી હોય અથવા જેનાં વસ્ત્રો જીર્ણ હોય તેવા સંનસુર - [āયતેવું = અસ્વંયતોને વિષે, એટલે જેઓ પોતાની જાતે વિહરનારા નથી અર્થાત્ સ્વેચ્છાચારી નથી, પરંતુ ગુરુઆજ્ઞામાં જેઓ વિચરે છે; તેવા સાધુઓને વિષે, મારા વડે. જે અનુકંપા એટલે ભક્તિ, રાગથી કે દ્વેષથી કરાઈ હોય, તેને હું નિંદું , ગણું છું.
1. सुहितेषु - सुष्ठु हितं ज्ञानादित्रयं येषां ते सुहिताः तेषु
- વન્દારુવૃત્તિ 2. अस्संजएषु - अस्वंयतेषु न स्वं - स्वच्छंदेन यता उद्यताः तेषु . - વન્દારુવૃત્તિ 3. અનુપક્ષ, સીન-દુસ્થતિ-વનાનન્ત =જ્યન=આત્મપ્રદેશનાં તdपरिहार-गोचरेच्छात्मकम् ।
- - વૃદત્પવૃત્તો અનુકમા - અનુ = પશ્ચાતું, કંપ = કંપવું - હૃદય આર્ટ થવું. દુઃખીઓના દુઃખને જોઈ હૃદય દયાર્દ થવું, તેના દુઃખને દૂર કરવાની ઈચ્છા થવી તે અનુકંપા છે; પરંતુ અહીં ‘અનુકંપા' શબ્દ વિશિષ્ટ અર્થમાં એટલે ભક્તિના અર્થમાં વપરાયો છે.