SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્યારમું વ્રત અવતરણિકા : હવે અગ્યારમું પૌષધોપવાસ વ્રતનું સ્વરૂપ તથા અતિચારોને જણાવે છે ગાથા: संथारूच्चारविही - पमाय तह चेव भोअणाभोए । पोसहविहि - विवरीए, तइए सिक्खावए निंदे ।।२९।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ संस्तारोच्चारविधिप्रमादे तथा च एव भोजनाभोगे । पौषध-विधि-विपरीते, तृतीये शिक्षाव्रते निन्दामि ।।२९।। ગાથાર્થ : "સંથારો તથા લઘુનીતિ-વિડીનીતિની વિધિમાં થયેલા પ્રમાદને વિષે તથા *ભોજન આદિની ચિંતા કરવામાં, પૌષધવિધિ વિપરીત કરવામાં, ત્રીજા શિક્ષાવ્રત વિષયક જે કોઈ અતિચારોનું આસેવન થયું હોય તેને હું નિંદું .
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy