________________
દશમું વ્રત
૧૭૯
નથી. આ મેં ખોટું કર્યું છે. આના દ્વારા મેં મારા વ્રતને કલંક લગાડ્યું છે. કર્મનો બંધ કર્યો છે અને દુ:ખની પરંપરા સર્જી છે. પાપયુક્ત આ મારા આત્માને ધિક્કારું છું અને નિર્મળ તપાલન કરનાર મહાત્માઓના ચરણે મસ્તક નમાવી તેમને પ્રાર્થના કરું છું કે – આપના પ્રભાવથી મારામાં પણ તપાલનનું વિશેષ બળ પાપ્ત થાઓ ! આ રીતે સુવિશુદ્ધ વ્રતપાલનનો સંકલ્પ કરી હું પુનઃ વ્રતમાં સ્થિર થાઉં .” ,