________________
છઠ્ઠું વ્રત
અવતરણિકા :
શ્રાવકધર્મરૂપી વૃક્ષના મૂળ સમાન, પાંચ મૂળ વ્રતોને બતાવીને હવે તેની પુષ્ટિ કરનાર ત્રણ ગુણવ્રતને જણાવે છે
ગાથા :
गमणस्स य (उ) परिमाणे, दिसासु उड्डुं अहे अ तिरिअं च । વૃદ્ધિ સફ-અંતરદ્ધા, પઢમ્મિ મુનવ્વર્ નિંદ્દે ।।।।
અન્વય સહિત સંસ્કૃત છાયા :
गमनस्य च परिमाणे, ऊर्ध्वम् अधश्च तिर्यक् ऊ दिक्षु । વૃદ્ધિ-સ્મૃતિ-અન્તર્યા, પ્રથમે મુળવ્રત્તે નિત્વામિ ।।।।
શબ્દાર્થ :
(‘દિગ્પરિમાણ' નામના) પહેલા ગુણવ્રતમાં ઊર્ધ્વ, અધો અને તિર્કી દિશામાં જવાનું પરિમાણ કર્યે છતે, તે પ્રમાણની વૃદ્ધિ થવાથી કે ભૂલી જવાથી પ્રથમ ગુણવ્રતમાં જે અતિચાર લાગ્યા હોય તેની હું નિંદા (ગર્હા) કરું છું.