SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું વ્રત COCHA અવતરણિકા : હવે પાંચમા વ્રતનું સ્વરૂપ તથા અતિચારો જણાવે છે ગાથા : इतो अणुव्व पंचमम्मि आयरिअमप्पसत्थम्मि । પરિમાળપરિપુ, કૃત્ય પમાયખસોળ ।।૨૭।। અન્વય સહિત સંસ્કૃત છાયા : इतः पञ्चमे अणुव्रते, अत्र प्रमादप्रसङ्गेन अप्रशस्ते परिमाणपरिच्छेदे अतिचरितम् ।।१७।। ગાથાર્થ : હવે (ચોથા વ્રત પછી) પાંચમા અણુવ્રતના વિષયમાં, અહીં પ્રમાદમાં આસક્ત થવાથી અપ્રશસ્તભાવમાં વર્તતાં પ્રમાણનો પરિચ્છેદ કરવારૂપ જે કાંઈ વિપરીત આચર્યું હોય (તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું)
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy