SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથું વ્રત અવતરણિકા : - હવે ચોથા વ્રતનું સ્વરૂપ તથા અતિચારો જણાવે છે - ગાથા : ચડત્યે અનુવમ્મી, નિષ્યં પરવાર-ગમળ-વિરો । आयरियमप्पसत्थे, इत्थ पमायप्पसंगेणं ।। १५ ।। અન્વય સહિત સંસ્કૃત છાયા : ચતુર્થે અણુવ્રતે, નિત્યં પર-વાર-મન-વિરતિત:। प्रमादप्रसङ्गेन अप्रशस्ते अत्र अतिचरितम् ।।१५।। ગાથાર્થ : ચોથા અણુવ્રતમાં પરસ્ત્રીગમનની સદા માટેની કરેલ વિરતિથી પ્રમાદના કારણે અપ્રશસ્તભાવમાં (વર્તતાં) આ વ્રતમાં જે કાંઈ વિપરીત આચર્યું હોય (તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું)
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy