________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર
૧૧
આ સૂત્રનો અર્થ કરવા મુખ્યપણે “આવશ્યકનિયુક્તિ'ની હારિભદ્રીય ટીકાનો આધાર લીધેલો છે. ધર્મસંગ્રહ, આવશ્યકનિર્યુક્તિદીપિકા, યોગશાસ્ત્ર આદિ અનેક ગ્રંથોમાંથી પણ આ સૂત્ર સંબંધી વિશેષ જાણકારી પ્રાપ્ત થાય છે. ઊંડો અભ્યાસ કરવા ઇચ્છતા જિજ્ઞાસુઓએ આ સર્વ ગ્રંથો જોવા જેવા છે. भूण सूत्र: इच्छाकारेण संदिसह भगवन् ! देवसि आलोउं ?
इच्छं, आलोएमि । . जो मे देवसिओ अइआरो कओ,
काइओ वाइओ माणसिओ, उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो,
दुज्झाओ दुविचिंतिओ, अणायारो अणिच्छिअव्वो असावग-पाउग्गो, नाणे, दंसणे, चस्त्तिाचरित्ते, सुए, सामाइए ।
.. तिण्हं गुत्तीणं, चउण्हं कसायाणं, पंचण्हमणुव्वयाणं, तिण्हं गुणव्वयाणं, चउण्हं सिक्खावयाणं, बारसविहस्स सावगधम्मस्स जं खंडिअं, जं विराहिअं, .
तस्स मिच्छा मि दुक्कडं ।
. अक्षर - १७७ અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ :
भगवन् ! इच्छाकारेण संदिसह देवसि आलोउं ? भगवन् ! इच्छाकारेण संदिशत, दैवसिकं (अतिचारं) आलोचयामि ? હે ભગવંત! ઈચ્છાપૂર્વક મને અનુજ્ઞા આપો, હું દિવસભરના અતિચારોનું मालोयन ? .. शुरु 3 : आलोएह - आलोचय - मालोयन। ४२. ત્યારે શિષ્ય આજ્ઞાના સ્વીકારરૂપે કહે છે –