________________
શ્રી પુક્ષ્મરવરદી સૂત્ર
વૃદ્ધિ કરે છે વગેરે જણાવી શ્રુતધર પુરુષોની સાક્ષીએ, તેને નમસ્કાર કરવામાં આવ્યો છે અને અંતે સંયમધર્મની વૃદ્ધિ કરનાર અને વિજયવંત એવા શ્રુતધર્મની વૃદ્ધિની આશંસા વ્યક્ત કરી છે. ત્યારપછી શ્રુતજ્ઞાનની આરાધના निमित्ते 'सुअस्स भगवओ करेमि काउस्सग्गं' जोसी खेड नवडारनो अयोत्सर्ग કરાય છે. અહીં ચૈત્યવંદનનો સાતમો અધિકાર કહેવાયો છે.
भूण सूत्र :
पुक्खरवर - दीवड्ढे, धायइसंडे य जंबूदीवे य । भररवय - विदेहे, धम्माइगरे नम॑सामि ।।१।।
૨૫૩
तम - तिमिर - पडल- विद्धंसणस्स, सुरगण - नरिंद- महिअस्स । सीमाधरस्स वंदे, पफ़्फ़ोडिय- मोहजालस्स ।।२।। जाइ - जरा - मरण - सोग-पणासणस्स, कल्लाण- पुक्खल-विसाल - सुहावहस्स । को देव - दाणव- नरिंद-गणचियस्स, धम्मस्स सारमुवलब्भ करे प्रमायं ? ।। ३ ।। सिद्धे भो ! पयओ णमो जिणमए नंदी सया संजमे । देवं- नाग - सुवन्न- किन्नर - गण - स्सब्भूअ - भावच्चिए || लोगो जत्थ पइट्ठिओ जगमिणं तेलुक्क मयासुरं । धम्मो वड्डउ सासओ विजयओ धम्मुत्तरं वड्डउ ||४॥ सुअस्स भगवओ करेमि काउस्सग्गं, वंदण-वत्तियाए० ।
५६ - १७ : संपा-१७ : क्ष२-२०८/२१७
અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ :
पुक्खरवर- दीवड्ढे, धायइसंडे य जंबूदीवे य । पुष्करवरर-द्वीपार्थे, धातकीखण्डे च जम्बूद्वीपे च ।
પુષ્ક૨વ૨ નામના અર્ધા દ્વીપમાં, ધાતકીખંડમાં અને જંબુદ્રીપમાં અને