________________
સૂત્રસંવેદના-૨
सम्माण - वत्तियाए बोहिलाभ-वत्तियाए निरुवसग्ग-वत्तियाए सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए वड्ढमाणीए, ठामि काउस्सग्गं ।
૧૯૬
पह- १५ : संपा-३ : खक्ष२-८९
અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ :
अरिहंतचेइयाणं वंदण-वत्तियाए, पूअण-वत्तियाए, सक्कार - वत्तियाए, सम्माण - वत्तियाए, बोहिलाभ-वत्तियाए, निरुवसग्ग-वत्तियाए । अर्हत्चैत्यानां वंदन-प्रत्ययं, पूजन-प्रत्ययं, सत्कार- प्रत्ययं, सन्मान-प्रत्ययं, बोधिलाभ-प्रत्ययं, निरुपसर्ग-प्रत्ययं ।
અરિહંત ચૈત્યોના વંદન નિમિત્તે, પૂજન નિમિત્તે, સત્કાર નિમિત્તે, સન્માન નિમિત્તે, બોધિલાભ નિમિત્તે, મોક્ષ નિમિત્તે
काउस्सगं करेमि ।
कायोत्सर्गम् करोमि ।
હું કાયોત્સર્ગ કરું છું.
(હવે કાયોત્સર્ગ કેવી રીતે કરે છે, તેનું વર્ણન કરતાં કહે છે -) वड्ढमाणीए सद्धाए, मेहाए, धीइए, धारणाए, अणुप्पेहाए काउस्सग्गं ठामि । वर्धमानया श्रद्धया, मेधया, धृत्या, धारणया, अनुप्रेक्षया कायोत्सर्गं तिष्ठामि । વધતી જતી શ્રદ્ધાથી, મેધાથી, ધૃતિથી, ધારણાથી અને અનુપ્રેક્ષાથી હું કાયોત્સર્ગમાં રહું છું.
સંપદાઓના નામ - હેતુ
➡
૧ અલ્યુપગમ સંપદા :
अरिहंत चेइयाणं करेमि काउस्सग्गं
આ પદો દ્વારા કાઉસ્સગ્ગ કરવાની પ્રતિજ્ઞા સ્વીકારાય છે માટે તેને અશ્રુપગમ સંપદા કહેવાય છે.