________________
૧૫૪
સૂત્રસંવેદના-૨
છે તે નૃપશુઓ એટલે કે પશુપ્રાય બાલ-ગોપાલ-ખેડૂત વગેરે પણ દુ:ખ કે દારિદ્રને પામતા નથી. એટલે કે ઉપર જણાવેલા નૃપશુઓ ઘણું કરીને દુ:ખિત જ હોય છે. પરંતુ માત્ર તમારા પ્રસાદથી તેઓ પણ નિરંતર સુખી બને છે. ગાથા ૪ થી
તુ -
આ પદનો અર્થ ‘તમારું' એ પ્રમાણે થાય છે. એટલે કે પાર્શ્વયક્ષનું, પદ્માવતીનું તથા ધરણેન્દ્રનું.
सम्मत्ते
આ પદનો અર્થ છે સાંમત્ય, સંમતપણું, વલ્લભપણું.14 એટલે ચિન્તામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારૂં વલ્લભપણું પ્રાપ્ત થયે છતે.
चिन्तामणिकप्पपायवब्भहिए
આ પદનો બીજો પણ અર્થ કરવામાં આવે છે. ચિન્તાળિ પ એટલે ચિન્તામણિ સમાન પાય એટલે પાનક-પીણું અને વઘ્ન એટલે વત્સ્ય-ભોજન તેને માટે હિ - હિતકારી એટલે અનુકૂલ. આખા પદનો અર્થ-ચિન્તામણિ સમાન એટલે કે મનચિંતિત રસને પૂરવામાં તત્પર એવા જે ભોજન અને પાન તે મેળવી આપનાર એવું તમારૂં વલ્લભપણું પ્રાપ્ત થયે છતે.
અથવા તો-જ્જે વિન્તાળિ' પદને ‘ન્દ્રે અશ્વિન્તા' એ રીતે કરી આગળ ‘ળિ પપાયવમતિ' પદ ગોઠવવાથી નીચે પ્રમાણે અર્થ થાય.
‘અચિન્તા’ એટલે ચિન્તા વિનાના, અર્થાત્ નિશ્ચિન્ત અને ળિ એટલે કર્યેતન આદિ રત્નો. તેનાથી કલ્પ એટલે રચના છે જેની મળત્વ એટલે કે રત્નોના ઘડેલા. પાય એટલે પાત્ર અર્થાત્ સ્થાલી આદિ ભાજનો તેમાં વક્ર્મ એટલે ભોજન તેનાથી. અથવા તે માટે હિતકારી એવું તમારું સંમતપણું. ભાવાર્થ એ કે તમારા પ્રસાદથી જેઓ સુભગ છે તેઓ નિશ્ચિન્ત હોવાથી રત્નમય પાત્રોમાં ભોજન કરનારા હોય છે.
15
नरास्तियश्च इव नरतिर्यञ्चः पशुप्राया बालगोपालकृषीवलादयस्तेष्वपि मध्ये जीवाः प्राप्नुवन्ति न दुःखदौर्गदत्यम् । ते हि प्रायो दुःखिता एवोपलभयन्ते । केवलं त्वत्प्रसादात् तेऽपि सततं સુવિતા વ સ્વ: રૂતિ માથાર્થ: અ. કે. લ. પૃ. ૧૮.
14. સમ્મતસ્ય વહુમતસ્ય માવ: સામ્પ્રત્યે વાછમ્યમિત્યર્થઃ તસ્મિન્ । અ. ક. લ. પૃ. ૧૮. 15. अथवा पीयत इति पायः वल्भो-भोजनं चिन्तामणिकल्पौ मनश्चिन्तितरसपूरणप्रवणत्वा