________________
૪૯૨.
યગ્દર્શન
ક્ષણિક હાઈ અનુવ્યવસાયકાળે તેનું અસ્તિત્વ આત્મામાં હેતુ નથી; તે નષ્ટ
થઈ ગયુ હાય છે.
(૩) યાગજ પ્રત્યક્ષ સામાન્ય માણસની ઇન્દ્રિયોની શકિત સીમિત છે. તેથી એના દ્વારા આપણે સૂક્ષ્મ અને વ્યવહિત વસ્તુ»ાનું પ્રત્યક્ષ કરી શકતા નથી. પરંતુ યાગીએ યાગજન્ય ધર્માંને કારણે તે વસ્તુ સાથે અલૌકિક સન્નિકષ ધરાવે છે. તેથી તે સુક્ષ્મ વસ્તુ દેખી શકે છે, અત્યન્ત સમ ધ્વનિ સાંભળી શકે છે, દૂર દેશમાં રહેલી વસ્તુ દેખી શકે છે, વગેરે વગેરે. ચેાગીએ યોગજન્ય ધમ દ્વારા આવા સૂક્ષ્મ-વ્યવહિત અર્થાંને અલૌકિક સન્નિ`થી પ્રત્યક્ષ કરે છે. આ પ્રત્યક્ષ ‘યેાગજ' કહેવાય છે.૮૩
-
માનસ પ્રત્યક્ષ
આત્માના વિશેષ ગુણ સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, જ્ઞાન અને પ્રયત્ન; તથા તે ગુણામાં રહેનારી જાતિએ; તેમ જ તે ગુણાનું અધિકરણ આત્મા આ અધાંનું પ્રત્યક્ષ અન્તરિન્દ્રિય મનથી થાય છે. ન્યાયને મતે ખાદ્ય વિષયાનું પ્રત્યક્ષ પાંચ ખાદ્યન્દ્રિયાથી થાય છે; જ્યારે જ્ઞાન, વગેરે આન્તર વિષયાનું પ્રત્યક્ષ અન્તરિન્દ્રિય મનથી થાય છે.૮૪
અવયવીપ્રત્યક્ષ
આપણને તૂતક દેખા વહાણનું જ્ઞાન થાય છે, શિ ંગડાં જોઈ ગાયનુ જ્ઞાન થાય છે, પૂંછડીનું દČન થતાં ખિસકોલીનું જ્ઞાન થાય છે. આ જ્ઞાનાને પ્રત્યક્ષ ગણાય કે અનુમાન : આ પ્રશ્ન ભાષ્યકારે ચર્ચ્યા છે. આ સમસ્યાના ઉકેલ શેાધવામાં તેમને ન્યાય-વૈશેષિકના અવયવીવાદે સહાય કરી છે. વહાણ અવયવી છે અને તૂતક તેના અવયવ છે, ગાય અવયવી છે અને શિંગડાં તેના અવયવ છે, ખિસકેાલી અવયવી છે અને તેની પૂંછડી તેને અવયવ છે, વગેરે. આપણને અવયવોનું પ્રત્યક્ષ થાય છે. આ અવયવેાથી અવયવી ભિન્ન દ્રવ્ય છે અને તે પેાતાના અવયવામાં સમવાયસ બધથી રહે છે. અવયવી અવયવોરૂપ નથી, તે અખંડ છે, તેની બાબતમાં ‘એકદેશ’-કૃત્સ્ન’ના વિકલ્પો સંભવતા નથી, તેથી અમુક અવયવેાનું પ્રત્યક્ષ થતાં તે અવયવેામાં સમવાયસ બધથી રહેતા અખંડ એક અવયવી પ્રત્યક્ષ થઈ જ જાય. આમ અહીં સંયુક્તસમવાયુરૂપ સન્નિક`થી અખંડ અવયવીનું પ્રત્યક્ષ થઈ જાય છે. ખિસકેાલીની પૂંછડીમાં સમવાયસંબંધથી રહેતી અખંડ ખિસકેાલીનું પ્રત્યક્ષ થાય છે. અવયવ અને