________________
ન્યાયદર્શીન
વિદ્યાઓનાહાને સમજવાની ચાવી છે. આને કારણે જ તેને સશાસ્ત્રોપકારક ગવામાં આવી છે. ગૌતમથિત શાસ્ત્ર સર્વશાસ્ત્રોપકારમ્ .
૪૪૭
તેના આવા મહત્ત્વને ખ્યાલમાં રાખીને જ મનુ કહે છે કે તક દ્વારા વેદશાસ્ત્ર અને આ ધર્મપદેશના અનુ જે વ્યક્તિ તત્ત્વાન્વેષણ કરે છે તે જ તેમના યથાથ મને સમજી શકે છે. ૧૦
તેના આવા મહત્ત્વને લઈ ને જ ચૌદ વિદ્યાસ્થાનમાં તેને સમાવેશ કરવામાં આવ્યો છે.૧૧ ચૌદ વિદ્યાએ આ છે ચાર વેદ, છ વેદાંગ (=શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છન્દ અને જ્યોતિષ) અને ચાર ઉપાંગ =પુરાણુ, ન્યાય, મીમાંસા અને ધમ શાસ્ત્ર).
ન્યાયવિદ્યાના જ્ઞાન વિના ન તે કાઈ કાર્ય સિદ્ધ થઈ શકે છે, ન તે કોઈ ધર્મ સંપાદન થઈ શકે છે. તેથી ન્યાયવિદ્યા સક ને અને સ ધ તા આધાર છે મૂળ છે.૨
---
ન્યાયસાહિત્ય
"
ગૌતè (અનુમાનિક ઈ. સ. ૩૫૦) ન્યાયસૂત્રની રચના કરી. તેના ઉપર વાત્સ્યાયને (આનુ. ઈ. સ. ૪પં૦) ભાષ્ય લખ્યું છે. આ ભાષ્ય ઉપર ઉદ્યોતકરવું (આનુ॰ ઈ. સ. ૬૦૦) વાતિક છે. જયંતે (આનુ॰ ઈ. સ. ૯૨૦) રેચક અને સાહિત્યિક ભાષામાં પ્રૌઢ ન્યાયગ્રંથ ન્યાયમાંજરી લખ્યા છે. વાચસ્પતિ મિત્રે (આનુ॰ ઈ.સ. ૯૫૦) ઉદ્યોતકરના વાતિક ઉપર ન્યાયવાતિ કતાત્પર્ય ટીકા રચી છે. ભસ ́ì(આનુ॰ ઈ. સ. ૯૭૫) ન્યાયસાર ગ્રંથ લખ્યા છે; તેમાં તેમણે ન્યાયની પ્રાચીન પરિપાટીનું ઉલ્લંધન કરી પેાતાના સ્વતંત્ર મતેા આપ્યા છે. ઉદયનાચાર્ય (ઈ. સ. ૯૮૪) વાચસ્પતિની ટીકા ઉપર ‘તાત્પય પરિશુદ્ધિ’ લખી છે. તેમણે લખેલા ન્યાયના મહત્ત્વના સ્વતન્ત્ર ગ્રંથા ‘ન્યાયકુસુમાંજલિ’ અને ‘આત્મતત્ત્વવિવેક’ છે. નવ્યન્યાયની શૈલીને આભાસ આ બે ગ્રંથામાં મળે છે. પરંતુ નવ્યન્યાયના સાચા નેતા તેા ગંગેશ (ઇ. સ. ૧૨૦૦) છે. તેમણે પેાતાની વિલક્ષણ મુદ્ધિ અને અસાધારણ પ્રતિભાને બળે ન્યાયશાસ્ત્રની શૈલી અને વિચારધારામાં અદ્ભુત પરિવતન કયુ . તેમણે નિરૂપેલા ન્યાયને ‘નવ્યન્યાય’ નામ મળ્યું. તેમણે રચેલા ‘તત્ત્વચિન્તામણિ’ નયન્યાયના પ્રથમ અને આધારભૂત ગ્ર ંથ છે. તેના ચાર ખડે છે — પ્રત્યક્ષખ’ડ, અનુમાનખ’ડ, શબ્દખંડ, અને ઉપમાનખંડ. તત્ત્વચિન્તામણિ ઉપર અનેક ટીકાઓ લખાઈ છે. અહીં ન્યાયદર્શનના