________________
૩૮૮
યુદ્ધ ન
ભિવ્યક્ત, અનુપલબ્ધ એવા ફલિત થાય છે. અન્તરાલમાં સામાન્ય અભ્યપદેશ્ય છે” એનેા અથ શ્રીધર અનુસાર ‘અન્તરાલમાં સામાન્ય નથી' એવા છે.પ૯ શ્રીધરનું આ અર્થધટન બરાબર નથી, કારણ કે સામાન્યના સમવાય કે સૉંચાગને અન્તરાલમાં અભાવ અન્તરાલમાં સામાન્યના ન હેાવાનું કારણ નથી પરંતુ સામાન્યના ત્યાં હાવા છતાં તેની અનુપલબ્ધિનું કારણ છે. વળી, શ્રીધરનું અથ બ્રટન પ્રશસ્તપાદના સ્પષ્ટ વિધાન કે ‘સામાન્ય અપરિચ્છિન્નદેશ છે’તું વિરેાધી છે.
અન્તરાલના અથ આકાશદ્રવ્ય કે અન્ય વર્ગીની વ્યક્તિ (કહેા કે ઘટવ્યક્તિ) છે. તેમની સાથે ગેાત્વસામાન્યના સમવાયસબંધ હાવામાં કાઈ પ્રમાણ નથી. તેથી ગાત્વસામાન્ય વ્યાપક હોવા છતાં આકાશદ્રવ્યમાં કે ઘટવ્યક્તિમાં તેની ઉપલબ્ધિ થતી નથી. ૬૦
વાચસ્પતિ આ મતને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. કેટલીક વસ્તુઓ એવી હાય છે જે સાથે સાથે રહેવા છતાં પરસ્પર કેાઈ સંબધ ધરાવતી નથી. તેવી જ રીતે સામાન્ય પણ બધાંની સાથે અસંબદ્ધ હોવા છતાં બધાંની સાથે રહે છે. અલબત્ત, સામાન્યની પેાતાની જે વ્યક્તિ છે તેમની સાથે તે। સામાન્યનાં સમવાયસ બંધ છે. આમ સામાન્ય - કહે કે ગત્વ - વ્યાપક છે તેમ છતાં બધી વ્યક્તિએ ગાય તરીકે પ્રતીત થતી નથી કારણ કે ગેાત્વસામાન્ય બધે સમવાયસ ંબંધથી રહેતુ નથી પણ કેવળ પેાતાની વ્યક્તિઓમાં જ સમવાયસબંધથી રહે છે. વાચસ્પતિ આ મત છે.૬૬ ઉપસ્કાર પણ આ મત સ્વીકારતા જણાય છે. કુર
-
=
(૩) (અન્યાપક્ષ) વિષયસ ત સ્વવિષયસવ ગતને જે બીજો અ આપણે ઉપર આપ્યા છે તે અમાં સામાન્યને સ્વવિષયસ`ગત માનનાંર્ ન્યાયવૈશેષિક દાર્શનિકેામાં શ્રીધર એકલા જ જણાય છે. આ મતને ન્યાય-વૈશેષિક દાર્શનિકેાના એક વર્ગ સ્વીકારે છે એમ જયંત કહે છે અને પેાતાને મત જુદો હોવા છતાં આ મતનું પ્રતિપાદન અને બચાવ પણ જયત કરે છે.૬૩ આપણે જોઈ ગયા તેમ, શ્રીધર સામાન્યને વ્યાપક માનતા નથી. એટલે શ્રીધર સમક્ષ એ પ્રશ્ન ખડો થાય છે કે સામાન્ય, જે અન્તરાલમાં હાતું નથી અને જે એક સ્થાનેથી બીજે સ્થાને જતું કલ્પી શકાતું નથી તે, અમુક જગ્યાએ ઉત્પન્ન થતી પોતાની અમુક વ્યક્તિ સાથે સંબદ્ધ કેવી રીતે થઈ શકે ? આના ઉત્તરમાં તે નીચે પ્રમાણે જણાવે છે : સયાગ બીજેથી આવેલ વસ્તુને અથવા એ જ સ્થાનમાં પહેલેથી રહેલી વસ્તુને થાય છે. પરંતુ સંયેાગથી સમવાયની એ વિશેષતા છે કે જે જે દેશમાં કાય`ની (=પિંડની, વ્યક્તિની) ઉત્પત્તિ માટે કારણેા વ્યાપાર કરે