________________
યુન જાતિ અને જાતિથ્યાધક
અનુવ્રુત્તિબુદ્ધિ થવા છતાં કચે કયે પ્રસ ંગે જાતિ (= ખાદ્ય વસ્તુસત્ સામાન્ય ) ન માનવી અને ઉપાધિ માનવી એ પ્રશ્નની ચર્ચા ન્યાયવૈશેષિક ચિંતકાએ કરી છે. અનુવૃત્તિબુદ્ધિ થતી હોય એવે પ્રસ ંગે જાતિની બાધક કંઈ કઈ બાબતેા છે તે ઉદયનાચાયે પેાતાની કિરણાવલીમાં એક કારિકામાંચક દર્શાવી છે. તેમણે છ જાતિબાધકા ગણાવ્યા છે. તે છ જાતિબાધકે અનુવૃત્તિને જનક સામાન્ય નથી પણ ઉપાધિ છે એ દર્શાવે છે. તે છ જાતિમાધકાની સમજૂતી ક્રમશ: નીચે આપી છે.
૩૭૮
(૧) યંત્તે: ગમેટ્ઃ (=i)-ઘટાકાશ, પટાકાશ, વગેરેમાં ‘આ આકાશ છે’ ‘આ આકાશ છે’ એવી અનુગતષુદ્ધિ થાય છે. તેમ છતાં અહીં અનુગતબુદ્ધિનુ જનક આકાશત્વ સામાન્ય નથી પણ ઉપાધિ છે, કારણ કે આકાશવ્યક્તિએ અનેક નથી, આકાશવ્યકિત તેા એક જ છે. આકાશ વ્યક્તિશઃ એક જ છે, આકાશની અનેક વ્યકિતએ સંભવતી જ નથી. જે વ્યક્તિશઃ એક જ હાય તેમાં અનુગતમુદ્ધિ થાય તે તેને જનક સામાન્ય ન હોય પણ ઉપાધિ જ હોય.૨૭
(૨) તુલ્યવર્—‘આ ધટ છે”, ‘આ ઘટ છે’ એવી અનુગતબુદ્ધિનું કારણ ઘટત્વ છે. ‘આ કળશ છે’ ‘આ કળશ છે” એવી અનુગતબુદ્ધિનું કારણ કલશત્વ છે. કલશત્વના આશ્રયભૂત બધી વ્યક્તિએ અને ઘટ્યના આશ્રયભૂત બધી વ્યક્તિએ તે જ અને તેટલી જ છે. એટલે કલશત્વ અને ઘટત્વ એ જુદાં સામાન્યા નથી, સામાન્ય તો એક જ છે, કેવળ તેનાં નામ છે છે એટલુ જ હવે ખીજી રીતે વિચારીએ. એક વસ્તુ છે, તેમાં ‘ધત્વ’ અને ‘કલશત્વ’ છે, આ એ એક જ વસ્તુમાં રહેતાં હોઈ જો તે સામાન્યા હોય તે તેમનો સંબંધ વ્યાપ્ય-વ્યાપકતા (=પર-અપરના) હોવા જોઇએ, અને સમક્ષેત્ર હોઈ ન શકે. પરંતુ ઘટત્વ અને કલાત્વ સમક્ષેત્ર છે. તેથી, તે એ સામાન્યા નથી, સામાન્ય તા એક જ છે. એ એક સામાન્યના અના ખેાધક એ નામ (પર્યાયા) છે— ઘટત્વ અને કલશત્વ.
(૩) સદૂર——ન્યાય-વૈશેષિક સિદ્ધાંત પ્રમાણે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતા છે; અને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને મન ભૂત = અવિભુ) છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશની બાબતમાં ‘આ ભૂત છે, આ ભૂત છે” એવી અનુવૃત્તિષુદ્ધિ થાય છે. આ અનુવૃત્તિબુદ્ધિનું કારણભૂતત્વ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને મનની બાબતમાં આ