________________
કરંટ
પદંશન
ન્યાય-વૈશેષિકાએ આપેલી સયેાગની વ્યાખ્યા છે—અાભિપૂપિયા પ્રતિઃ થયોળ' અર્થાત્, જે એ દ્રવ્યો પહેલાં એક બીજા સાથે જોડાયાં ન હોય તેમનું એક ખીજા સાથે જોડાવું તેનું નામ સયાગ છે. ૧૩૪
દ્રવ્ય, ગુણ અને કર્માંની ઉત્પત્તિમાં સયાગ કારણ છે.* સ યેાગ દ્રવ્યાપત્તિમાં અસમવાયિકારણ છે. સંચાગ ખીન્ન કશાની અપેક્ષા રાખ્યા વિના દ્રવ્યને ઉત્પન્ન કરે છે.૧૩૫ ત ંતુઓનેા (=અવયવાને) સંયોગ થતાં અવ્યવહિત ઉત્તર ક્ષણે પદ્રવ્ય (અવયવીદ્રવ્ય) ઉત્પન્ન થાય છે જ. પટની ઉત્પત્તિમાં ત્રણ કારણે છે—સમવાયિકારણ તતંતુઓ, અસમવાયિકારણ તંતુસાગ અને નિમિત્તકારણ કાંઠલા, વણકર, વગેરે. જેને પટનાં નિમિત્તકારણા ગણ્યાં છે તે ખરેખર તે તંતુસંયેાગની ઉત્પત્તિમાં કારણ છે. એટલે પેાતાની ઉત્પત્તિ પછી ત ંતુસ યાગને તે કારણેાની અપેક્ષા નથી. પછી તેમની અપેક્ષા રાખ્યા વિના જ તે પાને ઉત્પન્ન કરે છે. અર્થાત્ પોતાની ઉત્પત્તિ માટે ત ંતુસ ંચાગને તેમની અપેક્ષા છે, પરંતુ પોતે ઉત્પન્ન થયા પછી જ્યારે તે દ્રવ્યને ઉત્પન્ન છે ત્યારે તેને તેમની કંઈ જ અપેક્ષા નથી. એટલે જ ઉછનાચાય જણાવે છે કે અવયવીદ્રવ્યની ઉત્પત્તિમાં અવયવા સંયેાગને માટે અન્ય કારણેાની અપેક્ષા રાખે છે, પરંતુ સંચાગ થયા પછી તેઓ કાઈ પણ કારણની અપેક્ષા રાખતા નથી; આ દૃષ્ટિએ કહ્યું છે કે સયાગ કાઈ પણ સહકારિકારણની અપેક્ષા રાખ્યા વિના અવયવીદ્રવ્યને ઉત્પન્ન કરે છે.૧૩૬
આમ પટનાં જે નિમિત્તકારણા છે તે પટના અવયવાના સયેાગ ઉત્પન્ન કરવાનું જ કામ કરે છે અને એ અંમાં જ તેમને પટનાં નિમિત્તકારણેા ગણવામાં આવ્યાં છે. ખરેખર પટ સાથે એમને કાઈ સીધે। સબંધ નથી. પટતુ સમવાષિકારણ તંતુ તંતુસ યાગનું પણ સમવાયિકારણ છે. સંયોગ ઉત્પન્ન થયા પછી જ તંતુ ખરેખર પટનું સમવાયિકારણુ બને છે, તે પહેલાં નહિ; તેમ જ સંયેાગ ઉત્પન્ન થયા પછી અવ્યવહિત ઉત્તર ક્ષણે સમવાયિકારણ તંતુઓ ભાગી જઇ શકતા નથી (=નષ્ટ થઈ શકતા નથી); પરિણામે સયાગા(પત્તિની અવ્યવહિત ઉત્તર ક્ષણે પટ ઉત્પન્ન થાય છે જ. [સયાગાત્પત્તિની અવ્યવહિત ઉત્તર ક્ષણે સંયાગના નાશ કેાઈ કરવા સમથ નથી, તેથી સંયોગા(પત્તિની અવ્યવહિત ઉત્તર ક્ષણે અવયવીદ્રવ્ય ઉત્પન્ન થાય છે જ.] આ દૃષ્ટિએ કહ્યું છે કે સંયેાગ કશાની અપેક્ષા રાખ્યા વિના દ્રવ્યને ઉત્પન્ન કરે છે. સચેાગને પોતાની ઉત્પત્તિ માટે ખીજાની અપેક્ષા રાખવી પડે છે પણ દ્રવ્યની ઉત્પત્તિ માટે તેને ખીજા કેાઈની અપેક્ષા રાખવી પાવી નથી. તેથી જ