________________
વૈશેષિકદર્શન
૩૧૯
નાશ થતા નથી. પાંચમી ક્ષણે અપેક્ષાખુદ્ધિના નાશ થાય છે. છઠ્ઠી ક્ષણે દ્વિત્યસામાન્યજ્ઞાનના નાશ થાય છે. સાતમી ક્ષણે એ’સંખ્યાના અને એ’સંખ્યાના જ્ઞાનના નાશ થાય છે. અને આની ક્ષણે એ’સખ્યાવિશિષ્ટદ્રવ્યજ્ઞાનના નાશ થાય છે. આ દર્શાવે છે કે ત્રીજી ક્ષણે ઉત્પન્ન થયેલી અપેક્ષાબુદ્ધિ પાંચમી ક્ષણે વિનાશ પામે છે અને ચેથી ક્ષણે ઉત્પન્ન થયેલી બે’સ ંખ્યા સાતમી ક્ષણે વિનાશ પામે છે.૧૦૯
ન્યાય-વૈશેષિક અનુસાર બુદ્ધિ (=જ્ઞાન) ક્ષણિક છે અને એ નાના એક સાથે રહેતા નથી. એક જ્ઞાનના નાશ થાય છે અને ખીજું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી એક ક્ષણનું જ્ઞાન તેના પૂર્વક્ષણના જ્ઞાનનુ નાશક ગણાય છે અને ઉત્તરક્ષણના જ્ઞાનનું ઉત્પાદક ગણાય છે. ચાથી ક્ષણે અપેક્ષામુદ્ધિનુ નાશક કેાઈ જ્ઞાન ન હેાઈ ત્રીજી ક્ષણે ઉત્પન્ન થયેલી અપેક્ષામુદ્ધિ ચેાથી ક્ષણે પણ અસ્તિત્વ ધરાવે છે. ચાથી ક્ષણે તા ખે’સંખ્યાની ઉત્પત્તિ થાય છે, કેાઈ જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી જે અપેક્ષામુદ્ધિના નાશ કરે. આમ બુદ્ધિની ક્ષણિકતાના નિયમમાં પેક્ષાબુદ્ધિ કંઈક અપવાદરૂપ છે. બીજી એક નોંધપાત્ર હકીકત એ છે કે અપેક્ષામુદ્ધિ એ એવી બુદ્ધિ છે જે કાઈ પણ બુદ્ધિને ઉત્પન્ન કરતી નથી પરંતુ ખાદ્ય અર્થ સંખ્યાને ઉત્પન્ન કરે છે, અને તે સ્વજન્ય મુદ્ધિથી નહિ પણ સ્વજન્ય સંખ્યામાં રહેતા સસમાન્યથી જન્ય જ્ઞાનથી નાશ પામે છે. ચેથી ક્ષણે ઉત્પન્ન થયેલી ‘બે’સંખ્યાનું અસ્તિત્વ, સાંતની ક્ષણે ઉત્પન્ન ‘ભેંસ ખ્યાવિશિષ્ઠદ્રવ્યજ્ઞાનની અવ્યહિત પૂર્વી ક્ષણ સુધી માનવામાં આવ્યું છે કારણ કે તે વિના એ’સંખ્યાવિશિષ્ટત્મજ્ઞાન ધટે નહિ.
અપેક્ષાણુદ્ધિ એકત્વસામાન્યજ્ઞાનના નાશ કરે છે. દ્વિસામાન્યજ્ઞાન અપેક્ષાબુદ્ધિના નાશ કરે છે. એ’સંખ્યાજ્ઞાન દ્વિસામાન્યજ્ઞાનનેા નાશ કરે છે. એ’સખ્યાવિશિષ્ટદ્રવ્યજ્ઞાન એ’સંખ્યાનેા તેમ જ એ’સંખ્યાના જ્ઞાનના નાશ કરે છે. ખરેખર તા એ’સ ંખ્યાવિશિષ્ટદ્રવ્યજ્ઞાન એ’સંખ્યાનું નાશક નથી. પરંતુ તે જ્ઞાન ઉત્પન્ન થતાં એ’સંખ્યાનું કંઈ પ્રયેાજન ન હેાઈ નાશ પામે છે. હકીકતમાં તે અપેક્ષ!બુદ્ધિના નાશ થતાં ખે’સંખ્યાના નાશ થવા જોઈ એ પરંતુ તેનું પ્રત્યેાજન હાઈ તેના નાશ પ્રત્યેાજન સિદ્ધ ન થાય ત્યાં સુધી મનાયેા નથી. એ ધ્યાનમાં રાખવું જોઈ એ કે ન્યાય-વૈશેષિક નિમિત્તકારણ અપેક્ષાબુદ્ધિના નારો છે' વગેરે સંખ્યાનેા નાશ માને છે૧૧ અને સમવાયિકારણના કે અસમવાયિકારણના નાથે તેમને નાશ માનતા નથી. જે સમવાયિકરણના કે અસમવાયિકારણના નાશે