________________
૭૩
યુદ્ધન
આ આધાત પ્રમાણુઓમાં અનારંભક ગતિ અને વેગ પેદા કરે છે, આઘાતથી જન્મેલા વેગ. અનાર ભ્રક કને પ્રલયાન્ત સુધી ચાલુ રાખે છે.૭૧ વિશ્વના નાશકર્તા તરીકે ચેતન વ્યકિતને માન્યા વિના છૂટકે નથી. તે ચેતન વ્યક્તિ એ જ શ્ર્વિર છે.
(૪) વાત ૭ બ) અમુક અર્થ (વસ્તુ) માટે અમુક પદ વપરાય છે. ‘અમુક શબ્દને અમુક અથ છે' એવા શબ્દ-અને સ ંકેત છે. આ સ ંકેતનું જ્ઞાન આપણને વડીલો આપે છે. પરંતુ અમુક વસ્તુ અમુક શબ્દવાચ્યું છે' એવા સ ંકેત સૌ પ્રથમ કર્યાં કાણે ? આવા સ ંકેતનેા પ્રવતક જે છે તે શ્ર્વિર છે. પ્રલયકાળે વિશ્વના નાશ સાથે બધા સ'કેતેા નાશ પામે છે અને સૃષ્ટિની ઉત્પત્તિ સાથે ઈશ્વર નવા સ ંકેત ઉત્પન્ન કરે છે – તે માટે તે કાઈ પૂર્વસ ંકેતેા ઉપર આધાર રાખતા નથી.
૪ (7) સુષ્ટિની ઉત્પત્તિ સાથે તે નવા સંકેત આપે છે એટલું જ નહિ પણ કલાને પણ તે જ શરૂ કરે છે. પાત્રો બનાવવાની કલા, કપડું વણવાની કલા, લિપિલા, લેખનક્લા, વગેરે કલાઓને સૃષ્ટિના આરંભે સૌ પ્રથમ તે જ જીવાને શીખવાડે છે. ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા કલાએ આપણા સમય સુધી ઊતરી આવી છે. આ પરંપરા કયાંકથી શરૂ થઇ હોવી જોઈ એ. અર્થાત્, કલાને આદ્ય પ્રવર્તીક – આવિષ્કારક – આદિ ગુરુ – કાઈ હોવા જ જોઈ એ. તે જ ક્ષિર છે.૭૨
Ο
અહી' કોઈ શંકા ઊઠાવે છે કે ઈશ્વર અશરીરી હાઇ તે કેવી રીતે કલાઓનુ કૌશલ જીવાને દેખાડી કલાઓ શીખવી શકે ? આના ઉત્તર આપતાં ઉદયનાચાય સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ઈશ્વર પણ કાČવશાત્ વચ્ચે વચ્ચે શરીર ધારણ કરે છે અને વિભૂતિ દર્શાવે છે.૭૩
ઉદયનના આ ઉત્તર સાંભળી કોઇ આપત્તિ કરે છે કે ન્યાય-વૈશેષિકે શરીરને ભાગાયતન ગણે છે. જો ઈશ્વરને ધમ ન હોય તે તેને ભાગાયતન પણ ન જ હાય અને ઈશ્વરમાં ધર્મ માનવે તે ઈષ્ટ નથી. ટીકાકાર વમાન આ અસંગતિને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. તે કહે છે કે ઈશ્વરના ધમ તેના શરીરનું કારણ નથી પરંતુ જીવાના ધ ઈશ્વરના શરીરનું કારણ છે.૭૪
(૫) પ્રત્યયત: ૬૭.વેદમાં વિષયવસ્તુનું યથાર્થ નિરૂપણ છે. વેમાં કહેવામાં આવેલું બધું સત્ય છે. વેદ પ્રમાણ છે. વેનું પ્રામાણ્ય નિર્દોષ વ્યક્તિને સૂચવે છે. રાગ આદિ દોષવાળી વ્યક્તિનાં વચને અપ્રમાણ હોય છે – અયથાર્થ હોય છે, જ્યારે રાગ આદિ દોષરહિત વ્યક્તિનાં વચને યથાથ જ હોય છે; રાગ આદિ