________________
અધ્યયન ૨
ખાદ્યા સ્થાપના
બાહ્યા ન માનનારના પ્રતિષેધ
કેટલાક દાનિકા જ્ઞાનની બહાર વસ્તુનું અસ્તિત્વ સ્વીકારતા નથી. તેએ તેમના મતના સમનમાં નીચેની દલીલે। આપે છે: (૧) જ્ઞાન પાતે જ પેાતાને જાણું છે (સ્વસંવેદન). એટલે એને ગ્રાહ્ય વિષય તરીકે ખાદ્ય વસ્તુની જરૂર નથી. જ્ઞાન પોતે પેાતાને જાણે છે, જ્ઞાન પેાતાના પ્રકાશ યા પ્રાકટ્યને માટે બીજા ઉપર આધાર રાખતું નથી એ વાત દીપકના દૃષ્ટાંતને આધારે સમજી શકાય.૧ (૨) જ્યારે આપણે પ્રત્યક્ષથી ‘નીલને જાણીએ છીએ ત્યારે ‘નીલ’ અને ‘નીલજ્ઞાન’ એ એની પ્રતીતિ સદા સાથે જ થાય છે. આ ઉપરથી જણાય છે કે તે બંને એક જ વસ્તુ છે. જે એ વસ્તુ અલગ હેાય છે તેમનું જ્ઞાન કાઈક વાર તેા અલગ થાય છે જ. પરંતુ અહીં તેા એવું થતું નથી. એટલે તે બંને એક જ વસ્તુ હાવી જાઈ એ. જ્ઞાનને માનવુ અનિવાય હેાઈ નીલજ્ઞાન' જ સત્ વસ્તુ છે અને નહિ કે નીલ ખાદ્ય વસ્તુ. ‘નીલ’ અને ‘નીલજ્ઞાન' એ એના સહેાપલ ભને આધારે તે બંનેને અભેદ પુરવાર થાય છે. અર્થાત્ તે એમાંથી એકના સ્વીકાર કરવા જોઈ એ અને બીજાને તપ જ ગણવું જોઈ એ. એટલે કાં તેા ‘નીલ’ બાહ્ય વસ્તુને સ્વીકાર કરા કાં તે ‘નીલજ્ઞાન’તે સ્વીકાર કરે. આ બે જ વિકલ્પેા છે. માત્ર ‘નીલ’તે સ્વીકારી ‘નીલજ્ઞાન'ના છેદ ઊડાડયા અશકય છે. એટલે ‘નીલજ્ઞાન’ જ છે ‘નીલ’ ખાદ્ય વસ્તુ નથી એમ માનવુ જોઈ એ.૨ (૩) બાહ્ય વસ્તુએ ન હોવાથી જ્ઞાનમાં ભાસતા આકારે જ્ઞાનના જ આકારા છે, ખાદ્ય વસ્તુએના આકારા નથી. (૪) જ્ઞાનના ભિન્ન ભિન્ન આકારની નિયામક અનાદિ વાસના છે, બાહ્ય વસ્તુએ નથી.૪ (૫) બાહ્ય વસ્તુ વિના સ્મરણ, સ્વગ્ન વગેરે સ્થળે જ્ઞાનાકારા સંભવે છે. એટલે જ્ઞાનાકારા માટે ખાદ્ય વસ્તુએ નહિ પણ વાસના જ કારણભૂત છે." આ વાસના અનાદિક હાઈ તેના કારણરૂપે બાહ્ય વસ્તુનેા સ્વીકાર થઈ શકે જ નહિ. આ દલીલેા ઉપરથી સિદ્ધ થાય છે કે જ્ઞાન જ છે અને જ્ઞાનથી અતિારક્ત બાહ્ય વસ્તુ છે જ નહિ. બાહ્ય અર્થમાં માનનાર વૈશેષિક આનુ જોસ્સાપૂર્ણાંક ખંડન કરે છે. (૧) જ્ઞાનને સ્વસ ંવેદનરૂપ માનવું ચેાઞ નથી. જ્ઞાનનુ` સ્વસ ંવેદનપણું સિદ્ધ કરવા દીપકનું દૃષ્ટાંત આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જે પ્રકાશરૂપ