________________
પદર્શન
જ તક ને આધારે એ પણ સ્વીકારવુ જોઈ એ કે જગતનો ! શરીરી છે કારણ કે ધડ, પટ આદિનો કર્યાં શરીરી છે.૬૨
F
૨૬૮
શ્રીધર આના વિસ્તૃત જવાબ આપે છે. તે આ છે: કતૃત્વ શું છે ? ‘શરીર સાથે સંબંધ હોવા તે’કતૃત્વ છે કે જે કારણેામાં કા ઉત્પન્ન કરવાનુ સામર્થ્ય જણાયું હોય તે કારણેાને કાર્યોત્પત્તિમાં પ્રેરવા તે' કતૃત્વ છે ? જો શરીર સાથે સંબંધહાવા તે’કતૃત્વ હેાય તે સુષુપ્ત વ્યક્તિમાઁ અને કા કરવામાં ઉદાસીન વ્યક્તિમાં પણ કતૃત્વ માનવું પડશે. તેથી યોગ્ય કારણાને કાર્યોત્પત્તિમાં પ્રેરવા તે' જ કર્તૃત્વ છે એમ સ્વીકારવું જોઈ એ, અને નહિ કે ‘શરીર સાથે સંબંધ હવે! તે’કર્તૃત્વ છે એમ. આ જાતનું કર્તૃત્વ શરીશ્તબધ વિના પણ શકય છે. ઉદાહરણા, જીવાત્માને પેાતાના શરીરને પ્રેરવા માટે કોઈ અન્ય શરીર સાથે સબંધ જરૂરી નથી—વ સ્વતઃ જ પેાતાના શરીરને પ્રેરે છે. જો કહેા કે જીવને પૂર્વ કર્માર્જિત,શરીર સાથે જે સંબંધ છે તે જ તેને તે શરીરની પ્રેરણા કરવામાં સહાયક કારણ છે તે તે બરાબર નથી, કારણ કે તેને પેાતાના શરીર સાથે સંબંધ હેાવા છતાં તે પેાતાના શરીરથી પેાતાના શરીરને પ્રેરે છે એમ માની શકાય નહિ; ગમે તેટલા કુશળ નટ હોય તે પણ તે પાતે પાતાના ખભા ઉપર ચઢી શકે નહિ અને ગમે તેટલી તીક્ષ્ણ છરી હાય તા પણ તે પાતે પેાતાને કાપી શકે નહિ; તેવી જ રીતે, શરીર ચેતનની સહાયથી પણ પાતે પેાતાને પ્રેરણા કરી શકે નહિ. જો કહેા કે જેમ જીવે કરેલી પ્રેાના આશ્રય તે શરીર છે—અર્થાત્ જીવ શરીરને પ્રેરણા કરે છે, તેમ શ્વિરે કરેલો ાને આશ્રય પણ તેનુ શરીર હોવું જોઈએ તે તે તેને ઉત્તર એ છે કે ઈશ્વરે કરેલી પ્રેણાના આશ્રય પરમાણુઓ છે—શ્વિરની પ્રેરણાથી પરમાણુએ સ્વકામાં પ્રવૃત્ત થાય છે. વળી, વિરોધી શંકા ઊઠાવે છે કે સ્વશરીતે જીવ ઈચ્છા અને પ્રયત્ન દ્વારા પ્રેરે છે અને ઈચ્છા–પ્રયત્નનું કારણ શરીર છે એટલે ઈચ્છા-પ્રયત્નના જનન દ્વારા શરીર પોતે જ પેાતાને પ્રેરી શકે છે એમ માનવું જોઈ એ; આમ જેમ જીવને સ્વશરીરને પ્રેરવા સ્વશરીર સાથે સંબંધ જરૂરી છે તેમ ઈશ્વરને પણ પરમાણુઓને પ્રેરવા શરીસંબંધ જરૂરી છે. આ શંકાનું સમાધાન એ છે કે જીવની બાબતમાં તેનાં ઇચ્છા અને પ્રયત્નનું કાશ્શરી છે પરંતુ ઉત્પન્ન થઈ ગયેલાં ઇચ્છા અને પ્રયત્ન જ્યારે શરીરને પ્રેરણા કરે છે ત્યારે પ્રેરણાનું કારણ શરીર નથી – ત્યારે તે શરીર પ્રેરણાનું કર્યું છે અર્થાત્ પ્રેણારૂપ ક્રિયા શરીર ઉપર થાય છે. આમ કારકાને કાર્યાંપત્તિમાં પ્રેરવારૂપ કર્તૃત્વમાં શરીરની અપેક્ષા છે જ એવા નિયમ