________________
વૈશષિકદન
.(૭) શ્રીધર અને ઈશ્વર
ઈશ્વરમાં કરુણા છે એટલે તે જીવાને માટે સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. જો ઈશ્વરમાં જીવે પ્રત્યે કરુણા છે તે સુખમયી જ સૃષ્ટિ કેમ તે ઉત્પન્ન નથી કરતેા ? આના ઉત્તરમાં શ્રીધર કહે છે કે તે જીવેાના ધર્માંધમૅની સહાયથી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. એટલે તે કેવળ સુખમયી સૃષ્ટિ ઉત્પન્ન કયાંથી કરે ? પર ંતુ તેથી તેમની કરુણાને કંઈ આંચ આવતી નથી, કારણ કે સૃષ્ટિગત દુઃખ જીવામાં વૈરાગ્ય ઉત્પન્ન કરી તેમના મેાક્ષનુ કારણ બને છે.૧૯
૨૬૭
જો સૃષ્ટિની ઉત્પત્તિ કરવામાં શ્વિને જીવેાના ધર્માંધ ઉપર આધાર રાખવા પડતા હોય તેા તેનું ઈશ્વરપણું કાં રહ્યું, તેનું સ્વાતન્ત્ય કયાં રહ્યું આના ઉત્તરમાં શ્રીધર જણાવે છે કે ઈશ્વર જીવાને તેમનાં કર્મ અનુસાર કળા આપે એમાં એના શ્વપણાને કે એની સ્વાધીનતાને કંઈ બાધ આવતા નથી. ઊલટું, તે તેનું ઈશ્વરપણું પુરવાર કરે છે. શેઠ તેના સેવકાની યેાગ્યતાને લક્ષમાં લઈ અનુરૂપ ફળ આપે તે શેઠ શેઠે મટી જતેા નથી. શ્વિર પ્રત્યેક જીવની સમક્ષ તેના કર્મીને અનુરૂપ ભાગસામગ્રી ઉપસ્થિત કરે છે; તેના કર્મના વિપાકકાળે તે કર્મીનું ચેાગ્ય ફળ ઉત્પન્ન કરી જીવ સમક્ષ ઉપસ્થિત કરે છે.•
શ્વરની બાબતમાં કાઈ નીચે પ્રમાણે વાંધા ઊઠાવે છે. જગતમાં ઘટ, પટ વગેરે કાર્ટને જે કર્તા આપણને દેખાય છે તે શરીરી છે. તેથી જગતનેા કર્તા પણ શરીરી જ માનવા જોઈ એ. ધટકા ના કર્તા કુંભાર સૌ પ્રથમ તે કાય ઉત્પન્ન કરવા કયાં કારણેા જોઈએ તે જાણે છે, પછી તે તે કારણેાની મદદથી કાય ને ઉત્પન્ન કરવા ઇચ્છે છે, પછી તેને અનુકૂળ પ્રયત્ન (=ઉત્સાહ, volitional effort) કરે છે, પછી શરીર પાસે અનુરૂપ વ્યાપાર (ચેષ્ટા) કરાવે છે, પછી અન્ય કારણ્ણાને કાર્યંત્પત્તિમાં પ્રવૃત્ત કરે છે, પછી કાય ઉત્પન્ન કરે છે. કારણાને જાણ્યા વિના, યોગ્ય ઇચ્છા વિના, અનુરૂપ પ્રયત્ન વિના અને અનુમૂળ શરીરવ્યાપાર વિના કેાઈ કર્યાં કા ઉત્પન્ન કરતા હોય એવુ લાકમાં દેખ્યુ નથી. તેથી ઈશ્વર પણ જો જગતનો કર્તા હોય તેા તે શરીરી જ હાવા જોઈએ.૧ જો કહા કે ઐશ્વયના અતિશયને કારણે ઈશ્વર શરીર વિના જ જગત ઉત્પન્ન કરે છે તેા તે બરાબર નથી, કારણ કે એ જ તર્કને લખાવી પૂછી શકાય કે ખ્રુદ્ધિ વિના જ (અર્થાત્ કેવળ ઈચ્છાથી જ) પોતાના અતિશયને કારણે તે કેમ જગતને ઉત્પન્ન કરતા નથી? તે કહે। કે જગતમાં ઘટ, પટ વગેરે કાય નો કર્યાં ત્રુદ્ધિમાન છે માટે જગતનો કર્તા પણ ખ્રુદ્ધિમાન હોવા જોઈ એ તા તા એ