________________
૨૬૪
ષટ્ટુશન
દ્વેષ તેને છે જ નહિ. સંસ્કાર(=ભાવના)નું પણ તેને કાઈ પ્રયેાજન નથો, કારણ કે તે સÖદા સર્વાં દશી હોઈ તેને સ્મૃતિ જ નથી. તેને આનુમાનિક યા પરાક્ષ જ્ઞાન છે જ નિહ. તે ભૂતાનુગ્રહવાળા હોવાથી તેનામાં ધમ સ્વાભાવિક જ છે, જન્ય નથી. તે ધનું ફળ પરાથ જગન્નિર્માણુ છે. તેનામાં નિત્ય સુખ છે, કારણ કે આગમમાં તેનું તેવું વન છે. જે સુખી ન હ।ય તે આવાં કાર્યાં કરવાની ચેાગ્યતા ન ધરાવી શકે.૪૪
ઈશ્વરની ઇચ્છા પણ નિત્ય છે. અહીં કોઈ શંકા કરે છે કે ઇચ્છાને નિત્ય માનતાં સંદા જગતની ઉત્પત્તિ થતી જ રહેશે અને તેને કયારેય અન્ત નહિ આવે. સગેચ્છા નિત્ય હેાઈ સંહાર થશે જ નહિ, યાં સહારેચ્છા નિત્ય હોઈ પ્રલયની ધોરો પણ અટકશે નહિ. આ શંકા બરાબર નથી. ઈશ્વરની ઇચ્છા નિત્ય છે એને અથ એ કે તે સ્વરૂપથી નિત્ય છે, તે આત્મમનઃસ યાગથી ઉત્પાદ્ય નથી. પરંતુ તે ઇચ્છાને વિષય કયારેક સગ હોય છે અને કયારેક સહાર હાય છે. સગ`સહારની મધ્યમાં અર્થાત્ જગતની સ્થિતિની અવસ્થામાં ‘આ કમનું આ ફળ આને મળેા' એવી ઇચ્છા ઈશ્વરને હાય છે.૪૫
તેના પ્રયત્ન એ વિશેષ પ્રકારના સંકલ્પ જ છે.૪૬
આમ નવ આત્મવિશેષગુણમાંથી શ્વમાં પાંચ છે—જ્ઞાન, સુખ, ઈચ્છા, પ્રયત્ન અને ધર્મ. તેનામાં દુઃખ, દ્વેષ, અધમ અને સુંસ્કાર આ ચાર આત્મવિશેષગુણા નથી. તેથી તે એક વિશિષ્ટ પ્રકારના આત્મા જ છે, આત્માથી જુદું દ્રવ્ય નથી.૪૭
શ્ર્વિરના વિશે એક પ્રશ્ન ઊઠાવવામાં આવે છે. ક્રિયાવાન જ કર્તા હાય છે. શ્ર્વિર તેા અશરીરી છે એટલે તેનામાં ક્રિયા સંભવે નહિ. તેથી અશરીરી કર્તા હેાઈ શકે નહિ. અશરીરી કર્તા હેાય એવા એક પણ દાખલા જગતમાં જોયા જાણ્યા નથી.
આ પ્રશ્નના ઉત્તરમાં જયંત કહે છે કે શ્વરની બાબતમાં કતૃત્વને અર્થ છે નાંન, ચિકાં અને પ્રયત્ન(vliti nal eff rt)ને યાગ (=સબંધ). તે ઇશ્ર્વમાં છે જ. અશરીરરૂપ જીવાત્મા પેાતાના શરીરને પ્રેરણા કરે છે જ. એટલે, પ્રેરણા કરવારૂપ કર્તૃત્વ માટે શરીરરૂપ હોવું આવશ્યક નથી. ઈચ્છામાત્રરૂપ તેના વ્યાપાર હોવાથી અનન્ત કાર્યો તે કરી શકે છે અને વળી તેને કાઈ પણુ જાતના ક્લેશ થતા નથી.૪૮