________________
૨૫૦
યુન
સંપાદયિતા છે. આમ શ્વિર જીવને ઈચ્છિત ફળ(=મેાક્ષ)ને અનુરૂપ કમ કયું તેનું જ્ઞાન કરાવી તેના પ્રયત્નને, તેની સાધનાને સફળ બનાવે છે. જો તેને તે જ્ઞાન ન કરાવવામાં આવે તે તેને ઇચ્છિત ફળની પ્રાપ્તિ ન થાય.
કમફળ વચ્ચે નિયત સંબંધ છે. ઈચ્છિત ફળ ઈચ્છુકે તે ફળ અને તેને અનુરૂપ કમ વચ્ચેને નિયત સંબંધ જાણવા જોઇએ. તે જ્ઞાનપૂર્વક ક કરે તેા જ તેને ઈચ્છિત ફળ મળે છે. તે જ્ઞાન આપનાર શ્વિર છે. ઉદાહરણા, ધૂમ અને અગ્નિ વચ્ચે કાય-કારણભાવનો નિયત સંબંધ છે. પરંતુ જ્યાં સુધી આ સંબંધનું જ્ઞાન વ્યક્તિને ન હોય ત્યાં સુધી તે ધૂમ ઉપરથી અગ્નિનુ અનુમાન ન કરી શકે. ધૂમ અને અગ્નિ વચ્ચેના નિયત સંબંધનુ જ્ઞાન થયા પછી જ તે ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન કરી શકે છે. તેવી જ રીતે, ઇચ્છિત ફળ મેળવવા તે ફળ અને તેના કમ વચ્ચેના નિયત સંબંધનું જ્ઞાન જરૂરી છે. આ જ્ઞાન આપનાર શ્ર્વિર છે.
દનોમાં ષ્ટિ ફળ મુક્તિને માનવામાં આવ્યું છે. સૌ મુક્તિ (= દુઃખમુક્તિ )ચ્છેિ છે. એ ઈચ્છિત ફળ માટે કયું ક` કરવું જોઈએ, શી સાધના કરવી જોઈએ, કયા ક્રમે કરવી જોઇએ એવું જ્ઞાન સાધના કરી દુ:ખમુક્ત થયેલ જીવન્મુક્ત આપે છે. જીવન્મુક્ત ઉપદેશ છે, પથપ્રદર્શક છે. આમ સભવ છે કે ગૌતમને મતે જીવન્મુક્ત જ શ્વિર હાય.
(૩) વાત્સ્યાયન અને ઈશ્વર
આપણે જોયું કે ક-ફળના નિયત સંબંધનું જ્ઞાન કરાવનાર તરીકે ઈશ્વરના સ્વીકાર ગૌતમે કર્યાં છે. તે ક્વિરનું સ્વરૂપ શું છે તેની સ્પષ્ટતા વાત્સ્યાયને પેાતાના ભાષ્યમાં (૪.૧.ર૧) કરી છે. તે નીચે પ્રમાણે છે.
(a) गुणविशिष्टमात्मान्तरमीश्वरः । तस्यात्मकल्पात् कल्पान्तरानुपपत्तिः । अधर्ममिथ्याज्ञानप्रमादहान्या धर्मज्ञानसमाधिसम्पदा च विशिष्टमात्मान्तरमीश्वरः । तस्य च धर्मसमाधिफलमणिमाद्यष्टविधमैश्वर्यम् ।
- ઈશ્વર આત્મા જ છે. આત્માથી અતિષ્ઠિત કેાઈ નવુ જ દ્રવ્ય નથી. ઈશ્વર અન્ય આત્માઓ જેવા જ છે, પરંતુ અન્ય આત્મા અને તેનામાં ભેદ એટલા જ છે કે અન્ય આત્માએમાં જે ગુણા હાય છે તે જ ગુણા તેનામાં હાય છે પણ તેના ગુણામાં વૈશિષ્ટત્ર હાય છે, શુ વૈશિષ્ટય છે ? અન્ય આત્માઓમાં