________________
ષન
હાથથી યા ગમે તેટલા શક્તિશાળી વૈજ્ઞાનિક સાધનથીય જે એ વસ્તુઓને કોઈ કદીય જુદી કરી બંનેયને જુદા જુદા દેશમાં મૂકી શકવા શક્તિમાન નથી તેવી એ વસ્તુઓ વચ્ચેને નિત્ય સંબંધ તે સમવાય છે; દાખલા તરીકે, દ્રવ્ય અને ગુ.૨૮
પ્રત્યક્ષ અને અનુમાન એ જ સ્વતંત્ર પ્રમાણેા છે. ઉપમાન વગેરે બીજા પ્રમાણાને આ એમાં જ સમાવેશ થઈ જાય છે.૨૯
આચાર્યો કહે છે કે દ્વિત–સંખ્યા, પાકજ-ઉત્પત્તિ અને વિભાગજ–વિભાગ આ વિષયામાં વૈશેષિકાની પ્રજ્ઞા ખીલે છે. આમ આ ત્રણ વૈશેષિકના માનીતા વિષયા છે.
વૈશેષિક દર્શનને ક્રમશઃ વિકાસ થયા છે, તેમ છતાં એટલું જરૂર કંહી શકાય કે તેના અંતિમ સ્વરૂપની રૂપરેખા ઘણે અંશે પ્રશસ્તપાદે તૈયાર કરી દીધી જ હતી. અહીં આપણે વૈશેષિકદર્શનના અંતિમ સ્વરૂપનું જ નિરૂપણ કરવાના છીએ. અલબત્ત, જ્યાં ઐતિહાસિક દૃષ્ટિએ કંઈ કહેવા જેવુ હશે ત્યાં તેને નિર્દેશમાત્ર કરીશું. વળી, વૈશેષિકના પદા શાસ્ત્રનું નિરૂપણ કરતી વેળાએ તેના સમાનતંત્ર ન્યાય ને તે તે મતને વિશદ અને પુષ્ટ કરવા જે કહ્યું હશે તેને સંગ્રહ અને ન્યાયને તે બાબતે જે ક ંઈ મતભેદ હશે તેનું નિરૂપણ પણ પ્રસંગે પ્રસંગે કરી લેવું યોગ્ય લાગે છે. એટલે આપણે તેમ કરીશું. આમ વૈશેષિકદર્શીનમાં સમગ્ર પદાર્થાંશાસ્ત્રની ચર્ચા આપણે કરીશું.
પાદટીપ :
१ नित्यद्रव्यवृत्तयोऽन्त्या [विशेषा:,] विशेषा एव वैशेषिकं विनयादिभ्यः स्वार्थे इकण् । तद् वैशेषिकं विदन्त्यधीयते वा तत्त्यधीत इत्यणि वैशेषिकाः । तेषामिदं वैशेषिकम् । षड्दर्शनसमुच्चयटीका ।
२ विशेषो व्यवच्छेदः, तत्त्वनिश्चयः तेन व्यवहरतीत्यर्थः । किरणावली (बिब्ली ०
',
(૩૦) T॰ ૬૨૨ ।
3 H. Ui Vaižesika Philosophy : Intro. p. 4.
४ द्रव्यगुणकर्मसामान्यविशेष समवायात्मकैः धर्मोत्तरप्रदीप पृ० २४० ।
५ संख्या योगो नीति विसेसिका । मिलिन्दप्रश्न पृ० ४ ।
पदार्थविशेषैर्व्यवहरन्तीति वैशेषिकाः '