________________
૧૯૦
ષદ ન
અનિશ્ચિતતા શાને લઈ તે છે ? શરીરની અનિશ્ચિત આરંભ નિવૃત્તિનું કારણ એ છે કે તે આરંભ-નિવૃત્તિનાં નિમિત્તો રાગ-દ્વેષ શરીરમાં નથી પણ ખીજામાં છે. જેનામાં તે છે તેને આત્મા નામ આપ્યું છે. રાગ– દ્વેષ શરીરમાં ન હોઈ જ્ઞાન પણ શરીરમાં નથી. આમ જ્ઞાનગુણને આશ્રય શરીર નથી પણ જેમાં રાગદ્વેષ રહે છે તે આત્મા જ્ઞાનગુણને આશ્રય છે.
(!) શશી ભૌતિક છે. શરીરનાં કારણે। ભૂતા છે અને શરીર તેમનુ કા છે. ભૂતે જ્ઞાનગુણને આશ્રય નથી. તેથી તેમનું કાય શરી પણ જ્ઞાનગુણને આશ્રય નથી કાણુ કે ભૂતકાર્યાં ઘટ વગેરેમાં જ્ઞાનગુણ નથી. કાય'માં જે વિશેષગુણ ન હેાય તે તેના કારણમાં પણ ન જ હોય, કારણ કે કારનાં ગુણા જ કાય ગુણાને ઉત્પન્ન કરે છે. ભૂતકાય હાવાથી ઘટ વગેરે જેમ જ્ઞાનગુણના આશ્રય નથી તેમ ભૂતકા હાવાથી શીર પણ જ્ઞાનગુણુના આશ્રય નથી.૨૨
(૭) દેહને જ્ઞાનગુણના આશ્રય માનતાં સ્મરણનાન ઘટશે નિહ. જે શરીર જ્ઞાનાશ્રય હોય તેા બાલશરીરે દેખેલી વસ્તુનું સ્મરણ બૃહરીશ્તે થઈ શકશે નહિ કારણ કે દેહ ક્ષણિક છે. બાલદેહ બૃહૃદેહથી તદ્દન જુદે છે. એટલે ખાલદેહે અનુભવેલી વસ્તુનું સ્મરણ વૃહદેહ કેવી રીતે કરી શકે :૨૩ એકે અનુભવેલી વસ્તુનું સ્મરણુ બીજે કરી શકતા નથી.૨૪ જ્ઞાનગુણને આશ્રય શરીર છે એમ માનનાર જણાવે છે કે બાલશરીરે કરેલા અનુભવાના જે સંસ્કા ખારીરમાં જન્મેલા તે વૃશરીરમાં સંક્રાન્ત થયા છે; એટલે ગૃહશરીરમાં સંક્રાન્ત થયેલા સંસ્કારા જાગતાં ધૃહશરીરને સ્મરણ થાય છે. બાલશરીર અને વૃદુશરીર એક બીજાથી તદ્દન જુદાં હેાવા છતાં સંસ્કારસંક્રાન્તિને લઈને વૃદ્ધશરીરને ખલશરીરે અનુભવેલા વિષયનુ સ્મરણ સંભવે છે.
ન્યાય-વૈશેષિક જણાવે છે કે આ ખુલાસા ગળે ઊતરે એવા નથી કારણ કે સંસ્કારને ગતિક્રિયા નથી; ગતિક્રિયા વિના સંસ્કાર એક શરીરમાંથી બીજા શરીરમાં કેવી રીતે સક્રાન્ત થઈ શકે? માની લો કે સંસ્કાર એક શીરમાંથી બીજા શરીરમાં સંક્રાન્ત થઈ શકે છે. પણ એમ માનતાં બીજો પ્રશ્ન ઊઠે છે કે માતાની કુક્ષિમાં રહેલા બાળકના શરીરમાં માતાના શરીરમાં રહેલા સંસ્કારા શા માટે સક્રાન્ત થતા