________________
૧૮૯
પદંશન
જ્ઞાનના વિરોધી ગુણ અચેતનતાને નહિ ગણી શકાય કારણ કે અચેતનતા જ્ઞાનના વિરેધી ગુણ નથી પરતુ જ્ઞાનને અભાવમાત્ર છે. આમ જ્ઞાનને વિરેધી ગુણુ રાકય ન હોવાથી જ્ઞાન જે શરીરના ગુણ હાય તે! જ્યાં સુધી શીર હેાય ત્યાં સુધી તેણે રહેવુ જોઈ એ પણ તે રહેતું નથી; એટલે જ્ઞાન શરીરને ગુણ નથી. ૪
વૈશેષિક વિચારકે વિધીને જણાવે છે કે શ્યામગુણવાળા (કાચેા) ઘડા શ્યામગુણના નારા સાથે નાશ પામે છે અને તેની જગાએ પાકક્રિયાથી રક્તગુણવાળા (પાકા) ઘડા ઉત્પન્ન થાય છે. શ્યામગુણના નાશ થવા છતાં તે જેના ગુણ છે તે ઘનુ અસ્તિત્વ ચાલુ રહે છે એમ અમે વૈશેષિકે માનતા નથી.
આખા શરીરમાં
(૩) જો જ્ઞાન શરીશ્તા વિશેષગુણ હાય તો તે આખા શરીરમાં પ્રાપ્ત થવા જોઈએ, પણ તે આખા શરીરમાં પ્રાપ્ત થતા નથી.૧૫ કેશ, નખ, વગેરે શરીરના ભાગેામાં તે જણાતા નથી,૧૬જો કહેવામાં આવે કે ત્યક્ (ચામડી) જ્યાં સુધી છે ત્યાં સુધીના ભાગને જ શરીર (=માગાયતન) ગણવામાં આવે છે, એટલે જ્ઞાન આખા શરીરમાં પ્રાપ્ત થાય છે એમ જ ગણાય.૧૭ જ્ઞાનગુણ આખા શરીરમાં પ્રાપ્ત થાય છે એમ માનીશું તે બીજી આપત્તિએ આવશે. a) જ્ઞાન હોય તે તેના અવયવે! હાથ, પગ, વગેરેમાં પણ જ્ઞાન હોય જ. હાથ, પગ, વગેરે અવયામાં જ્ઞાન માનતાં સ્મૃતિ નહિ ઘટે. હાથે કાઈ સ્પર્ધાનું જ્ઞાન મેળવ્યું અને પછી તે કોઈ કારણથી કપાઈ ગયા, તેા પછી હાથે અનુભવેલા સ્પર્ધાનું સ્મરણ ન થવુ જોઈ એ, કારણ કે કોઇ બીજાએ અનુભવેલા અનુ કોઈ બીજાને સ્મરણ થતું નથી. અનુભવ કરનાર અને સ્મરણ કરનાર એક જ હાય છે એવા નિયમ છે. હાથ કપાઈ ગયા પછી પણ તેનાથી પહેલાં જે અનુ અનુભવજ્ઞાન થયું હાય છે તેનુ સ્મરણજ્ઞાન થાય છે. માટે હાથ વગેરે અવયવેામાં જ્ઞાનગુણ નથી. તે અવયવેમાં જ્ઞાનગુણ ન હોય તે। અવયવીમાં (શરીરમાં) તે ક્યાંથી હોય ? b) જ્ઞાનગુણુ આખા શરીમાં ઉપલબ્ધ થાય છે એમ માનતાં તે શરીરના પ્રત્યેક અવયવમાં છે એમ માનવું પડે. શરીરના પ્રત્યેક અવયવને જ્ઞાનગુણના આશ્રય માનતાં એક શરીમાં અનેક જ્ઞાતાએ માનવા પડે. એક