________________
૧૮૬
પડદા ન
કે ગંધ સૂંઘીને જીભમાં પાણી છૂટે ત્યારે તે અને શરતેા પૂરી પડી હાય છે. તેથી આ ઘટનામાં તે મધુર રસનું સ્મરણુ કાણુ કરે છે તે વિચારણીય છે. ચક્ષુરિન્દ્રિય કે ઘ્રાણેન્દ્રિય તેા મધુર રસનુ સ્મરણુ કરી શકે નહિ કારણ કે તે એમાંથી એકેય ઇન્દ્રિયે કદી મધુર રસને અનુભવ કર્યાં નથી. શ્ય ચક્ષુરિન્દ્રિયના કે ઘ્રાણેન્દ્રિયના ગ્રાહ્ય વિષય નથી. રસનેન્દ્રિય જ પ્રસ્તુત ઘટનામાં પૂર્વાનુભૂત મધુર રસનું સ્મરણ કરી તેના અભિલાષ કરે છે એમ પણ ન કહી શકાય. કારણ કે રસનેન્દ્રિય કેરીનું રૂપ કે તેની ગંધ ગ્રહણ કરતી નથી, રૂપ કે ગધ રસનેન્દ્રિયને ગ્રાહ્ય વિષય નથી. અને નિયમ તે એવા છે કે જે કેરીના રૂપ ગંધને ગ્રહણ કરે છે. તેને જ કેરીના મધુર રસનુ સ્મરણ થઇ શકે છે, ખીજાને નહિ. એટલે પુરવાર થાય છે કે પ્રસ્તુત ઘટનામાં ઇન્દ્રિયથી ભિન્ન કેાઈ દ્રવ્ય છે જે આંખથી કેરીનું રૂપ દેખી . કે નાકથી તેની ગંધ સુઘી તે જાતનાં રૂપ-ગંધ સાથે પહેલાં અનુભવેલા મધુર રસનું સ્મરણ કરે છે અને તે મધુર રસના અભિલાષ કરે છે. અર્થાત્ જ્ઞાન અને ઇચ્છાના આશ્રય ઇન્દ્રિય નથી પણ ઇન્દ્રિયથી જુદું કાઈ દ્રવ્ય છે. તે દ્રવ્યનું નામ આત્મા છે.
(૬) ઇન્દ્રિયો ભૌતિક છે. ઇન્દ્રિયા પૃથ્વી વગેરે ભૂતની બનેલી છે. ભૂતા કારણ છે અને ઇન્દ્રિયા તેમનુ કાય છે. ભૂતા જ્ઞાનને આશ્રય નથી તેા તેમના કાય રૂપ ઇન્દ્રિયા જ્ઞાનના આશ્રય કેમ કરીને હેાઇ શકે ? ભૂતે જ્ઞાનના આશ્રય નથી એમ શાને આધારે કહેા છે? પત્થર, ઘડા, વગેરે ભૂતકાર્યાંમાં જ્ઞાન નથી. કાય માં જ્ઞાન ન હોય તે તેના કારણમાં પણ ન જ હોય. જો ભૂતાને ગુણ જ્ઞાન હેાત તે ભૂતકાર્યાં પત્થર, ઘટ, વગેરમાં પણ તે આવ્યા હત. કારણના ગુણા કાય ગુણાને ઉત્પન્ન કરે છે. આમ ભૂતામાં જ્ઞાનગુણ નથી. એટલે તેમનાં કાર્યાં ઘટ, વગેરેમાં જેમ જ્ઞાનગુણ નથી તેમ તેમનાં કારૂપ ઇન્દ્રિયામાં પણ જ્ઞાનગુણ ન જ હાય.” આમ ઇન્દ્રિયા જ્ઞાનગુણને આશ્રય નથી.
(iii) શરીર જ્ઞાનગુણને આશ્રય નથી.
(૧) જ્ઞાન શરીરમાં જણાય છે માટે જ્ઞાન શરીરના ગુણ છે એમ કેટલાક માને છે. ન્યાય-વૈશેષિક દાશ`નિકા જણાવે છે કે જ્ઞાન શરીરમાં જાય છે માટે તે શરીરના ગુણ છે એમ નિશ્ચિતપણે ન કહી શકાય