________________
વૈશેષિકદન
૧૧૩
જ્યણુક ખેરવી નાખવાથી એક ધડે નાશ પામી તેની જગ્યાએ બીજો ધડા ઉત્પન્ન થઇ જતા હેાય એવું સામાન્ય બુદ્ધિને તે ન જણાય પરંતુ તકની દૃષ્ટિએ તેમ માન્યા વિના ચાલે નહિ. અવયવ અને અવયવી વચ્ચેને સબંધ જ એવા છે કે અવયવી પેાતાનું અસ્તિત્વ યા એકત્વ ગુમાવ્યા વિના પેાતાના થેાડાય અવયવેાને છેડી Ο ન શકે. આ ઉપરથી વૈશેષિક કહેવા માંગે છે કે સામાન્ય બુદ્ધિને અગ્નિસ યાગથી કાચા ઘટના નાશ થઈ તેની જગ્યાએ બીજો નવા જ ઘટ ઉત્પન્ન થતા ન જણાય તે પણ તકની દૃષ્ટિએ એમ માન્યા વિના છૂટકા નથી.૨૦ (!) કુંભાર, ચાકડા, વગેરેની સહાય વિના નવા ડેા કેવી રીતે ઉત્પન્ન થઇ શકે ? એવા તૈયાયિકને વાંધા બરાબર નથી કારણ કે તે પણ સ્વીકારે જ છે કે જ્યારે સાયની અણીથી ઘડામાંથી ત્રણચાર ઋણુક ખેરવી નાંખવામાં આવે છે ત્યારે જે બીજો ઘડા ઉત્પન્ન થાય છે તેની ઉત્પત્તિમાં કુંભાર, ચાકડા, વગેરેની સહાયની જરૂર નથી.૨૧ (૭) વૈશેષિક શ્રીધર ઘટની (અવયવીની) છિદ્રાળુતાની તૈયાયિક માન્યતાનું નીચે પ્રમાણે ખંડન કરે છે. પરમાણુએ પેાતે તેા છિદ્રાળુ હોઈ શકે જ નહિ કારણ કે તે નિરશ છે. જો ચણકને છિદ્રાળુ માનવામાં આવે તે તે એ પરમાણુઓના સંયાગ જ અશકય બની જાય અને પરિણામે દ્રશુકની ઉત્પત્તિ સંભવે જ નહિ. આને અથ એ કે એ સંયુક્ત પરમાણુએ વચ્ચે અંતર–છિદ્ર–હેાઈ શકે નહિ. એ સંબધીઓને અમુક ભાગમાં સયેાગ અને અમુક ભાગમાં અસચેાગ હાય તે જ અંતરવાળા સંચાગ સંભવે પરંતુ પરમાણુ નિરશ હાવાથી એવા સંચાગ એ પરમાણુએ વચ્ચે સંભવી શકે જ નહિ. ચણુકાથી બનેલા ઋણુકમાં છિદ્રાળુતા છે પણ તે પ્રત્યક્ષ થતી નથી કારણ કે તે પ્રત્યક્ષ થવાની યેાગ્યતા ધરાવતી નથી એમ કહી ઋણુકમાં છિદ્રાળુતાને સ્વીકાર કરવા ચેાગ્ય નથી. અંત્ય અવયવીમાં છિદ્રાળુતા ત્યારે જ આવે જો કાં તો પરમાણુ છિદ્રાળુ હાય, કાં તા દ્રચણુક છિદ્રાળુ હાય કાં તેા ઋણુક છિદ્રાળુ હોય પરંતુ આ ત્રણમાંથી એકેયને છિદ્રાળું ગણી શકાય તેમ નથી. એટલે ઘટ વગેરે અંત્ય અવયવીએ છિદ્રાળુ નથી એ વૈશેષિક માન્યતા જ બરાબર છે. આ પ્રમાણે શ્રીધર દલીલ કરે છે.૨૨
સમાન
પાર્થિવ અવયવીમાં જણાતું પરમાણુઓમાં પાકજ નવા ગુણાની
૫. ૮
ગુણપરિવર્તન તેના વિઘટનથી પ્રાપ્ત થયેલા ઉત્પત્તિથી થાય છે કે ખુદ અવયવીમાં જ