________________
સાંખ્યદર્શન નથી. આના જવાબમાં કેટલાક સાંગાચાર્યો જણાવે છે કે પ્રકૃતિનો પ્રેરક ચેતન છે.૩૭ જ્યારે કેટલાક સાંગાચાર્યો જણાવે છે કે પ્રકૃતિનો પ્રેરક ચેતન નથી. આ વિરોધનો પરિહાર નીચે પ્રમાણે થઈ શકે. સાંખ્યો પ્રકૃતિના પ્રેરક તરીકે સર્વાર્થદર્શી પુરુષવિશેષ ઈશ્વરને સ્વીકારતા નથી પરંતુ અદૃષ્ટાધીન પુરુષને સ્વીકારે છે. બીજી રીતે કહીએ તો, પંગુ-અંધના જોડાની જેમ પ્રકૃતિ-પુરુષનું જોડું એક ક્રિશાશીલ ચેતન વ્યક્તિની જેમ વર્તે છે અને ભોગ અને અપવર્ગ પ્રયોજનો સિદ્ધ કરે છે. એટલે જ સાંગાચાર્યો કહે છે કે પ્રકૃતિ પુરુષના ભોગ અને અપવર્ગરૂપ પુરુષાર્થો સિદ્ધ કરી આપવા સૃષ્ટિકાર્યમાં પ્રવૃત્ત થાય છે. આની વિશેષ ચર્ચા માટે જુઓ આગળ આવતા “પ્રકૃતિ અને પુરુષ' શીર્ષકનું નીચેનું વિવેચન.
પાદટીપ
१ पुरुषस्यापरिणामित्वात् । सां० प्र० भा० १. ६८ । २ कर्मणोऽपि न वस्तुसिद्धिर्निमित्तकारणस्य कर्मणो न मूलकारणत्वं, गुणानां द्रव्योपादान
त्वायोगात् । सां० प्र० भा० १. ८१ । 3 अत्र कर्मशब्दोऽविद्यादीनामप्युपलक्षको गुणत्वाविशेषेण तेषामप्युपादानत्वायोगात् । सां०
प्र० भा० १.८१ । ४ सां० प्र० भा० १. ६५ ! - ५ सत्त्वरजस्तमसां साम्यावस्था प्रकृतिः । सां० सू० १. ६१ । ६ प्रकृतेर्गुण इत्यादिवाक्यं तु वनस्य वृक्षा इतिवद् बोद्धव्यम् । तत्त्वस० भावागणेश
७ प्रकृतिकार्यत्ववचनं तु...महत्तत्त्वकारणीभूतकार्यसत्त्वादिपरमेव । महदादिसृष्टिर्हि गुण
वैषम्याच् श्रूयते । तत्त्वस० भावागणेश १. १ । . . ८ सौक्ष्म्यात् तदनुपलब्धिः । सां० सू० १. १०९; सूक्ष्मत्वं च नाणुत्वम्, विश्व
व्यापनात् । सां० प्र० भ० १. १०९ । . . कारणकार्यविभागादविभागादू वैश्वरूप्यस्य । सां० का० १५ । .. १० न हि सत्कार्यपक्षे कार्यस्याव्यक्तताया अन्यस्यां शक्तावस्ति प्रमाणम् । सां० त०
__ कौ० १५ । .....११ शक्तितः प्रवृत्तेश्च । सां० का० १५ ।
१२ भेदानां परिमाणात् । सां० का० १५ ।। १३ यन्महतः कारणं तत् परमव्यक्तम्, ततः परतराव्यक्तकल्पनायां प्रमाणाभावात् । सां० त०
कौ० १५।