________________
મને ઘી મળે એવી ઈચ્છા કરે છે. માત્મન ફ્લેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ આત્મપદના જ વિષયમાં નાથુ ધાતુના વ્યાપ્ય ને વિકલ્પથી રુમ સંજ્ઞા થાય છે. તેથી પુત્રગુપનાતિ પાય અહીં પરસ્મપદના વિષયમાં નાથુ ધાતુના વ્યાપ્ય પુત્ર ને આ સૂત્રથી વિકલ્પથી સંજ્ઞા ન થવાથી ‘સ્તુટ્યર્થ. -૨-થી સંજ્ઞા થવાથી તદ્વાચક નામને ઉપર જણાવ્યા મુજબ દ્વિતીયા વિભક્તિ જ થાય છે. પરન્તુ ઉપર જણાવ્યા મુજબ વિકલ્પ પક્ષમાં ષષ્ઠી વિભક્તિ થતી નથી. અર્થ - પુત્રને ભણવા માટે મનાવે છે. અહીં આશિષ અર્થ ન હોવાથી નાથુ ધાતુને ‘શ નાથ: રૂ-રૂ-રૂદ્દ’ થી આત્મપદ થતું નથી. આ સૂત્રનું પૃથનિર્માણ હોવાથી સૂ. નં. ૨-૨-૪થી ઊર્તાિ
નો વર્તમાન અધિકાર નિવૃત્ત થયો છે. ૧૦/
स्मृत्यर्थ-दयेशः २।२।११॥
મૃત્યર્થ ધાતુના તેમજ અને ધાતુના વ્યાણને વિકલ્પથી * સંજ્ઞા થાય છે. માતુ: સ્મરતિ; માતરં સ્મરતિ અહીં મૃત્યર્થ મૃ ધાતુના વ્યાણ “માતા” ને આ સૂત્રથી વિકલ્પ વર્ષ સંજ્ઞા થવાથી તદ્વાચક માતૃ નામને કર્મ સંજ્ઞા ન થાય ત્યારે શેષે ૨-૨-૮૧' થી પુષ્ટી વિભક્તિ થઈ છે અને કર્મ સંજ્ઞા થાય ત્યારે “ ર-ર-૪૦ થી દ્વિતીયા વિભક્તિ થઈ છે.માતુ: સ્મત, માતા મત અહીં પણ મૃ ધાતુના વ્યાપ્ય માતા ને આ સૂત્રથી વિકલ્પ વર્ષ સંજ્ઞા થવાથી, વરુ સંજ્ઞા ન થાય ત્યારે ઉપર જણાવ્યા મુજબ “નામને ષષ્ઠી વિભક્તિ થઈ છે, અને કર્મ સંજ્ઞા થાય ત્યારે, કર્મણિ પ્રયોગ હોવાથી સૂ. નં. - ર- માં જણાવ્યા મુજબ પદિત વાચક - માતૃ નામને “ના. પ્રથ૦ ર-ર-રૂ9' થી પ્રથમ વિભક્તિ થઈ છે. અહીં યાદ રાખવું જોઈએ કે-દ્વિતીય-તૃતીયા વગેરે વિભક્તિઓ; મનમહિત જ (અનુકૂત જ) વર્ગ - વર્તા વગેરે વાચક નામને થાય છે. પાદિત તાદૃશાર્થ
૧૪