________________
सोत्कण्ठमङ्गलगतैः कचकर्षणै र्वक्त्राब्जचुम्बननखक्षतकर्मभिश्च શ્રીમૂરહિતમૂપતિ સાથે શિવા વિતુ: ઉત્સુકતા પૂર્વક મનગમતી ચીજ. પ્રાપ્ત થવાથી, ખાવા માટે વાળ ખેંચવાંથી આસ્વાદન માટે મુખકમલ ચાટવું અને માંસ માટે નખથી ફાડવા સ્વરૂપ ક્રિયાઓ વડે, શ્રીમૂલરાજનામના રાજાથી હણાએલા રાજાઓ વડે તેઓના મડદાઓ વડે) યુદ્ધભૂમિમાં શિયાળણીઓ વિલાસ કરતી હતી.
॥इति श्रीसिद्घहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे प्रथमोऽध्यायः॥
१५७