SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મોકલાવશો. ક્લિષ્ટ ગ્રંથ ઉપરની તમારી મહેનત અત્યંત અનુમોદનીય છે. અભ્યાસુઓને વિષય સરળ બનાવવામાં ઉપયોગી છે. સાતેય અધ્યાય લગભગ કેટલા ભાગમાં બહાર પડશે ? તમારા સ્તુત્ય પ્રયાસની ભૂરી ભૂરી અનુમોદના !!જ્ઞાનલક્ષ્મીને અવલંબીને શાશ્વત લક્ષ્મીને નજીકમાં નજીક બનાવો એજ એક અપેક્ષા... વિજયા સ્ત્રના નેત્રરી %િા ) રા હા૨ , ત રે {પી આ. જિન-હેમચન્દ્રસાગરસૂરિ મ. સા. (બંધુબેલડી) ભા. સુદ-૫, અયોધ્યાપુરમ્. આદરણીયા સાધ્વી શ્રી મયૂરકળાશ્રીજી !!! સાનુવંદન શાતાપૃચ્છા. આપશ્રી દ્વારા પ્રેષિત વ્યાકરણ-વિષયક પુસ્તકો મળ્યા. આવા પ્રયાસો આજે અસ્તતાના ક્ષિતિજને આંબી રહ્યા છે. તે વખતે એક સાધ્વીજી તરીકે આપનો પ્રયાસ ન કેવલ સ્તુત્ય અપિતુ અનુકરણીય ભાસે છે. ખૂબ ખૂબ અનુમોદના !!! ખૂબ ખૂબ ધન્યવાદ !!! જિ-અગિરિ લઘુલી ' (૮) આ. શ્રી વિજય રત્નસુંદરસૂરિ મ. સા. આસો વદ-૫, નાસિક. સિદ્ધહેમશબ્દાનુશાસનના અધ્યયનમાં છેલ્લાં થોડાં વર્ષોમાં શ્રમણ સંઘમાં સારી પ્રગતિ જોવા મળે છે. પણ તેના અધ્યયનમાં મુખ્ય અંતરાય તેના વિદ્વાનુ-કુશળ પંડિતોની અલ્પ સંખ્યા છે. તેના ઉપર જે વિવરણો ઉપલબ્ધ છે. તે પણ કાં તો અતિક્લિષ્ટ ભાષામાં હોવાથી વિદ્વભોગ્ય છે, કાં તો અપૂર્ણ-અધૂરાં છે. અત્યંત સરળ અને રસાળ શૈલીમાં અને છતાં વિષયનો સંપૂર્ણ બોધ
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy