________________
૭૫
આમ્ર અને ઋષિ નામની સાથે સંજ્ઞાના વિષયમાં આ સૂત્રથી તત્પુ. કર્મ. સમાસ થયો છે.
તૈમાતુર, અસિ: - અહીં દ્વિ અને અધ્યતૢ સંખ્યાવાચિ નામનો માતૃ અને સ નામની સાથે તદ્ધિતના વિષયમાં આ સૂત્રથી તત્પુ. કર્મ. સમાસ થયો છે.
દ્વિમાતૃ એ પ્રમાણે સમાસ થવાથી તેને સંધ્યા... ૬-૧-૬૬ થી અન્ પ્રત્યય થયો. અને માતૃ નું માતુ થયું. તેથી ત્રિમાતુ બન્યું. હવે પૂર્વના દ્વિ શબ્દનાં રૂ ની વૃદ્ધિ... ૭-૪-૧ થી વૃદ્ધિ થવાથી ત્રૈમાતુર થયું. અધ્યઈસઃ એ પ્રમાણે સમાસ થયો તેને મૂલ્યે... ૬-૪-૧૫૦ થી રૂટ્ પ્રત્યય થયો. તે રૂટ્ પ્રત્યયનો અનાī... ૬-૪-૧૪૧ થી લોપ થયો છે.
पञ्चगवधनः, पञ्चनावप्रियः पञ्च गावः धनम् अस्य, पञ्चनावः प्रिया અસ્ય. અહીં ત્રણ પદોનો ત્રિપદ બહુવ્રીહિ સમાસ થયા પછી ધન અને પ્રિય શબ્દ ઉત્તરપદમાં હોતે છતે પૂર્વનાં બે પદોનો આ સૂત્રથી તત્યુ. કર્મ. સમાસ થયો છે. તેથી ગોસ્તત્પુરુષાત્ ૭-૩-૧૦૫ થી સમાસાન્ત અદ્ પ્રત્યય થયો. તેથી ઓૌતો... ૧-૨-૨૪ થી અનુક્રમે અર્ અને આન્ થવાથી આ સમાસ થયો છે.
पञ्चराजी અહીં પદ્મન્ સંખ્યાવાચિ નામનો યજ્ઞન્ નામની સાથે સમાહારના વિષયમાં આ સૂત્રથી તત્પુ. કર્મ. સમાસ થયો છે. ોિ:... ૨-૪-૨૨ થી સ્ત્રીલિંગમાં ઊ થયો છે.
-
समाहारे चेति किम् ? अष्टौ प्रवचनमातरः આઠ પ્રવચનમાતા. અહીં સંજ્ઞા કે તદ્વિતનો વિષય નથી તેમજ ઉત્તરપદ પ૨માં નથી અને સમાહારનો અર્થ પણ જણાતો નથી તેથી આ સૂત્રથી તત્પુ. કર્મ. સમાસ ન થયો. અને વિશેષળ... ૩-૧-૯૬ થી પણ સમાસ નહિં થાય. કેમકે આ સૂત્રથી નિયમ થયો કે સંખ્યાવાચક નામનો સમાહાર, સંજ્ઞા, તદ્વિત કે ઉત્તરપદના વિષયમાં જ સમાસ થાય. તેથી અહીં આ સૂત્ર કે બીજા કોઈપણ સૂત્રથી હવે સમાસ નહીં થાય. અનાનીતિ વિમ્ ? પાશ્ચર્ષર્ - અહીં સંજ્ઞા વિષય હોવાથી આ સૂત્રથી
=