________________
-
૫૧
ગુણવચન કહેવાય. એનો ભાવ એ કે ગુણના પેટાભેદ પહેલાં મૂળગુણમાં આવે અને પછી મૂળગુણ દ્રવ્યમાં આવે. એનો અર્થ એ થયો કે ષટ્ અવ્યયનો મૂળભેદની સાથે સમાસ ન કરતાં તેનો પેટાભેદની સાથે સમાસ કરવો છે. એટલે કે વર્ષમ્ ન કરતાં રંપ: કરવું છે. દા.ત. લાલ કપડું, શ્યામ ઘોડો અહીં લાલ અને શ્યામ એ બે ગુણ છે. તેમાં લાલત્ત્વ અને શ્યામસ્વ રહેલું છે એમાં રહીને પછી કપડામાં અને ઘોડામાં રહે છે. યુવતિ ...? પદ્ T – અહીં વાર્થ એ વૃદ્ધ પ્રત્યયાન્ત • નામ છે. પણ ગુણવચન નામ નથી તેથી પદ્ અવ્યયનો કાર્ય
નામની સાથે આ સૂત્રથી તપુરૂષ સમાસ થતો નથી. પ્રશ્ન- ફુવઃ સમાસ થાય અને પમ્ સમાસ કેમ ન થાય? જવાબ-ન થાય. કારણ કે મૂળભેદમાં એટલે રૂપમાં થોડું-ઘણું એવું કાંઈ ન હોઈ શકે કારણ કે તે સામાન્ય છે. રક્તપણું ઓછું-વતું હોઈ શકે.
* તૃતીયા ત રૂ-૨-૬. અર્થ:- તૃતીયાન્ત નામ (તેનાથી) તૃતીયાન્ત નામના અર્થથી કરેલાં ગુણવચન
નામની સાથે ઐકામાં તપુરૂષ સમાસ પામે છે. સૂત્ર સમાસઃ- તેન તા:- તતા, સૈ. (તુ. તત્પ.) વિવેચનઃ- શÇતાવવું: - અહીં શક્તા એ તૃતીયાન્ત નામ છે અને તેના
વડે કરાએલ વ એ ગુણવચન નામ છે તેથી આ સૂત્રથી તપુરૂષ સમાસ થયો છે. અહીં કરણમાં તૃતીયા થઈ છે.
પટું:- અહીં મ એ તૃતીયાન્ત નામ છે. તેના વડે કરાએલ પટું એ ગુણવચન નામ છે. તેથી આ સૂત્રથી તપુરૂષ સમાસ થયો છે. અહીં હેતુમાં તૃતીયા થઈ છે. અહીં વૃત એ પદ સમાસમાં ઉક્ત થઈ જતું હોવાથી તેને સમાસમાં લખવાનું રહેતું નથી. તતિ વિમ્ ? મસ્સા વાળ: - અહીં કાણત્ત્વ આંખ વડે કરાએલું નથી પણ દંડાદિથી કરાએલ છે. અભિવડે તો સંબંધ માત્ર