________________
૪૯
વ્યાપક એવા પાઢ નામની સાથે આ સૂત્રથી તપુરૂષ સમાસ થયો છે. દિન"૩: - દ્વિતીયા વિભજ્યન્ત કાલવાચક દ્રિત નામનો દ્રવ્યવાચક વ્યાપક એવા મુડ નામની સાથે આ સૂત્રથી તપુરૂષ સમાસ થયો છે. વ્યાપ્તાવિતિ ક્િ? મારાં પૂરશે યતિ = મહિનો પૂર્ણ કરનાર જાય છે. અહીં પૂરવ શબ્દને પ્રત્યય લાગેલો છે તેથી તૃસુતા... ર૨-૯૦ થી ષષ્ઠી વિભક્તિનો નિષેધ કર્યો છે. દ્વિતીયા તો થઈ છે. પણ વ્યાપ્તિના અર્થમાં દ્વિતીયા નથી.
શ્રિતવિધિઃ રૂ-૨-૬ર. અર્થ:- દ્વિતીયા વિભજ્યન્ત નામ શ્રિત વગેરે નામની સાથે તપુરૂષ સમાસ
પામે છે. સૂવ સમાસ- શ્રિતમ્ આરી વેલાં તે - ત્રિતાલ, તેં (બહુ.) વિવેચનઃ- ધર્મશ્રિતઃ - દ્વિતીયા વિભજ્યન્ત ધર્મ નામનો શ્રિત નામની સાથે
આ સૂત્રથી તપુરૂષ સમાસ થયો છે. શિવમતિ:- દ્વિતીયા વિભજ્યન્ત શિવ નામનો ગત નામની સાથે આ સૂત્રથી તપુરૂષ સમાસ થયો છે. અહીં ધઃ શ્રિતઃ મનેન - ધર્મશ્રિતઃ એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ સિદ્ધ જ હતો. પણ જયાં સમાસના અર્થમાં વિગ્રહના ભેદથી તપુરૂષ સમાસ અને બહુવ્રીહિ સમાસ બંને સમાસની પ્રાપ્તિ હોય ત્યાં તપુરૂષ સમાસનું જ કાર્ય થાય. બહુવ્રીહિ સમાસનું ન થાય. તેથી રજ્ઞ: સહા - નરd: સમાસ થશે પણ બહુવ્રીહિ સમાસ નહીં થાય. સૂત્ર બ.વ.માં છે. તેથી વધુવનમ્ તિર્થ. બહુવચન આકૃતિગણના ગ્રહણ માટે છે. તેથી સોનવુમુક્ષુ, હિતાશકું,
તત્ત્વવુંમુત્યુ, સુવેછુ: એ પ્રમાણે પણ સમાસો થશે. -
પ્રાપ્તડપન્નૌ તા-ડત્ર 1 રૂ-૨-દારૂ. અર્થ:- પ્રાત અને માત્ર એ પ્રથમાન્ત નામ દ્વિતીયાન્ત નામની સાથે તપુરૂષ
સમાસ પામે છે. સમાસના યોગમાં પ્રાત અને માત્ર નામના