________________
૪૮
સમાસ વિના નિન્દા અર્થ ગમ્યમાન થતો નથી. તેથી અહીં નિત્ય સમાસ જ કરવો. વાક્ય રાખવું નહીં. જો સમાસ ન હોય અને વાક્ય હોય તો તેનો અર્થ જૂદો થાય છે. ઉદાહરણ અને પ્રતિઉદાહરણની જેમ.
તઃ । ૐ--૬૦.
અર્થ:- કાલવાચક દ્વિતીયા વિભક્યન્ત નામ હૈં પ્રત્યયાન્ત નામની સાથે તત્પુરૂષ સમાસ પામે છે.
વિવેચનઃ- રાઞા તા: દ્વિતીયા વિભક્ત્યન્ત કાલવાચક રાત્રિ નામનો હ્ર પ્રત્યયાન્ત બારૂઢ નામની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે. अहरतिसृताः દ્વિતીયા વિભક્ત્યન્ત કાલવાચક અન્ નામનો હ્ર પ્રત્યયાન્ત અતિવૃત નામની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે.
–
-
અહીં વિભક્તિનો લોપ થયા પછી સેતુર ૨-૧-૭૫ થી મૈં નો ર્ થાય છે તે ર્ જ રહે છે. તેનો કોઈ ફેરફાર થતો નથી. જો એમ ન થાય તો બહોઽતિવૃત્તા: આવો અનિષ્ટ પ્રયોગ થાય.
व्याप्तौ । ૩-૧-૬.
અર્થ:- ગુણ, ક્રિયા અને દ્રવ્ય સાથેના અત્યંત સંયોગને વ્યાપ્તિ કહેવાય છે. તે વ્યાપ્તિ રૂપ અર્થમાં ાત. અને વાચિ ગૌણ નામને ાતા... ૨-૨-૪૨ થી દ્વિતીયા વિભક્તિ થાય છે.
તે વ્યાપ્તિમાં વિધાન કરાએલ દ્વિતીયા વિભક્યન્ત નામ વ્યાપકવાચક નામની સાથે તત્પુરૂષ સમાસ પામે છે.
સૂત્ર જુદુ કરવાથી ઝેન ની નિવૃત્તિ થઈ છે.
વિવેચનઃ-મુહૂર્તમુહમ્
દ્વિતીયા વિભક્ત્યન્ત કાલવાચક મુહૂર્ત નામનો ગુણવાચક વ્યાપક એવા પુરૂ નામની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે.
ક્ષળપાત:- દ્વિતીયા વિભક્ત્યન્ત કાલવાચક ક્ષળ નામનો ક્રિયાવાચક