________________
૩૭
નિષેધ કરેલો હોવાથી સુરાના બન્યું.
અન્ય કૃતિ વ્હિમ્ ? સુમદ્રમ્ - વિત્તિ..... ૩-૧-૩૯ થી અવ્યયીભાવ સમાસની પ્રાપ્તિ હોવાથી આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થતો નથી. પ્રશ્નઃ- સુ અવ્યયને ઉપસર્ગ ગણીને હ્રાર્થ.... ૩-૧-૨૨ થી સમાસ થઈ જ જાત તો આ સૂત્ર જુદુ શા માટે કર્યું ?
જવાબઃ- ધાતો:... ૩-૧-૧ સૂત્રમાં પૂજાર્થક સુ અવ્યયને ઉપસર્ગસંજ્ઞાનો નિષેધ કરેલો છે. અને સમાસ કરવો છે તેથી સૂત્ર જુદુ બનાવ્યું. જો સુ અવ્યયને ઉપસર્ગસંજ્ઞાનો નિષેધ ન કર્યો હોત તો સ્થા સેનિ... ૨-૩-૪૦ થી સુહિમ્ ના સ્ નો વ્ થઈને સુષમ્ એવું અનિષ્ટ રૂપ થઈ‘જાત. આવું ન થાય અને સુસિમ્ રૂપ સિદ્ધ થઈ શકે માટે ને ઉપસર્ગસંજ્ઞાનો નિષેધ કર્યો છે.
सु
અતિતિ મે ચ। રૂ-૨-૪.
અર્થ:- બહુવ્રીહિઁ વગેરે અન્ય સમાસની પ્રાપ્તિ ન હોય તો અતિક્રમ અને પૂજા અર્થમાં વર્તતું અતિ અવ્યય કોઈપણ નામની સાથે નિત્ય તત્પુરૂષ સમાસ પામે છે.
વિવેચનઃ- ગતિસ્તુત્ય:- અહીં ગતિ “અતિક્રમ” અર્થમાં છે તેથી અતિ અને સ્તુત્ય નામનો આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે.
अतिराजा અહીં અતિ ‘પૂજા” અર્થમાં છે. તેથી અતિ અને રાનન્ નામનો આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે. રાગત્... ૭-૩-૧૦૬ થી અપ્ સમાસાન્ત થતો હતો તેનો પૂજ્ઞાસ્વતે....૭-૩-૭૨ થી નિષેધ થયો છે. તેથી તાનન્ રહ્યું તેમાં મૈં નો લોપ નામ્નો...૨-૧-૯૧ થી न् થવાથી અતિરાના સમાસ થયો.
૬ થી પૂજ્ઞાયામ્ શબ્દનો ઉપરના સૂત્રમાંથી આ સૂત્રમાં સમુચ્ચય કર્યો છે.
आङल्पे । ૩-૧-૪૬.
અર્થ:- બહુવ્રીહિ વગેરે અન્ય સમાસની પ્રાપ્તિ ન હોય તો અલ્પ અર્થમાં વર્તતું આર્ અવ્યય કોઈપણ નામની સાથે નિત્ય તત્પુરૂષ સમાસ પામે છે.