________________
૨૮
સૈદ્ધં કૃતિ વિમ્ ? વૃક્ષમનું વિદ્યુત્ = વૃક્ષની પાછળ વિજળી. અહીં વૃક્ષથી વિજળી જણાય છે. પણ વૃક્ષ એ લંબાઈ સૂચવનાર નામ નથી. તેથી આ સૂત્રથી અવ્યયીભાવ સમાસ ન થતાં વાક્ય જ રહ્યું. સમીપે । ૨-૧-૨૦
અર્થ:- જો પૂર્વપદનો અર્થ પ્રધાન હોય તો સમીપ અર્થમાં વર્તતું અનુ નામ સમીપીવાચક નામની સાથે અવ્યયીભાવ સમાસ પામે છે.
વિવેચનઃ- અનુવનમ્ અનિર્માતા વનની નજીકમાં વજ્રપાત થયો. અહીં અનુ નામ એ સમીપ અર્થમાં છે. વન નામ સીંપીવાચક છે તેથી અનુ અને વન નામનો આ સૂત્રથી અવ્યયીભાવ સમાસ થયો છે. વિભક્ત્તિ...૩-૧-૩૯ થી અવ્યયીભાવ સમાસ સિદ્ધ જ હતો. છતાં આ સૂત્રની રચના કરી તેથી જ જણાય છે કે વિત્તિ...૩-૧-૩૯ થી નિત્ય સમાસ થાય છે. તેથી સમાસ કરવો પડે. વાક્ય ન જ કરાય. જ્યારે આ સૂત્રથી સમાસ કરવો હોય તો કરાય અને ન કરવો હોય, વાક્ય રાખવું હોય તો રાખી શકાય. તે કર્તાને આધીન છે.
=
તિજીવૃદ્ધિવાદ્ય | રૂ-૨-૩૬.
અર્થ:- તિદ્યુ વગેરે અવ્યયીભાવ સમાસો નિપાતન થાય છે. યથાયોગ્ય પૂર્વપદ કે અન્યપદનો અર્થ પ્રધાન હોય છે.
સૂત્ર સમાસ:- તિષ્ઠવ્યુ ત્યાવિ: યેવાં તે - તિષ્ઠવિત્યાયઃ (બહુ.)
વિવેચનઃ- તિદ્યુ હ્રાત: = ગાયોને ઉભા રહેવાનો કાળ. (લોહાય, जलपानार्थं, गर्भग्रहणाय इत्यादि अर्थं वा દોહવા માટે, જલપાન માટે, ગર્ભગ્રહણ માટે ઉભા રહેવાનો કાળ.) અહીં આ સમાસમાં અન્યપદનો અર્થ પ્રધાન છે. અનકારાન્ત અવ્યયીભાવ સમાસ હોવાથી સ્યાદિનો અનતોત્તુર્ ૩-૨-૬ થી લોપ થયો છે. अधोनाभं हतः નાભિની નીચેના ભાગમાં હણાયેલો. ” આ સમાસમાં પૂર્વપદનો અર્થ પ્રધાન છે. નિપાતનને કારણે નામિ નું નામ થયેલું છે.
=
-