________________
૧૦. મપિ ન પએસએ ’
""
5
શબ્દ
અવાજ આવવાથી અનુમાન થાય અહીં કોઈ છે. વિચારવાથી સમજાય પશુ નહિ પણ માનવ છે. “ તેમ સદ્વ્યવહાર અને અસદૃવ્યવહારથી સહુજ દર્શન થાય છે, માનવીની માનસિક પરિસ્થિતિના ’...
મનોવૈજ્ઞાનિકો કહે છે માનવીના પ્રત્યેક સ્વપ્નના સૂક્ષ્મ અભ્યાસ કરે. વિશ્લેષણ થતાં માલુમ પડશે. માનસિંક લાગણી કયાં દુભાઈ છે? કાં લાગણીનું વહેણ સરળગતિએ કાં વહ્યું છે? માનવીની આશા કથા પૂર્ણ અની છે અથવા કાં અપૂર્ણ રહી છે ?
C
ધર્મશાસ્ત્ર કહે છે તારે સાચા ધમી અનવું છે? તારે આંતરિક ધમી બનવું જ હાય,તે જીવમાત્ર પ્રત્યેના તારા વર્તનને સુધાર. તારા વચનને સુધાર...તારા વિચારને શુદ્ધ કર.
આ આંતરિક ધમી બનવાના ક્રમ છે. પહેલું પગથિયુ હજી સહેલુ છે. બીજુ એથી અઘરું છે. અને ત્રીજું પગથિયુ સિદ્ધ થાય તે આંતરિક ધમી બની જવાય.
વિશ્વ સાથે ભયંકર ચેડા કરનાર... એટમ બેબ નાંખનાર પણ પેાતાના શરીરનું સ ંરક્ષણ વિચારીને જ બીજાને હેરાન કરે છે. સ્વના સ ંરક્ષણ માટે પણ બીજાના પ્રાણ મચાવવા પડે છે. તેથી તે સહેલુ છે. કોઇના પગને ઈજા પહેોંચાડવા પ્રત્યેક વ્યક્તિ તત્પર છે. પણ પેાતાના પગને ઉપયોગ ના કરે. પગના ઉપયોગ કરુ અને કદાચ નુકશાન થાય તે... આ વિચારથી પણ માનવ વનને કાબુમાં લે છે.