________________
બ્રહ્મચય એટલે આત્માને વિહરવાનુ` મેદાન. [ ૫૧ ક્ષમાની દિબ્ધ જડીબુટ્ટી આપી તેા...પેાતાના વારસદાર પુત્ર પુત્રી સમા શિષ્ય- શિષ્યાની ભાવ કરુણા ભૂલે? પરમાત્માએ દીક્ષા આપતાં જ શિક્ષા આપી...ખાવીસ પરિષહનું જ્ઞાન આપતા ફરમાવ્યું કે...આક્રોશ...તિરસ્કાર...ગુસ્સો અપમાન આદિ પરિષહા તે દીક્ષા લઈશ ત્યારથી જ શરુ થઇ જશે.
તારુ પુણ્ય હશે, કદાચ તારા ગુરુ શાંત હશે. તારા સહવતી સાધકો શાંત હશે. ઉપરાંત હશે, કારણ તે ખધા મહાત્મા છે. પણ તારે જાહેર જીદગી જીવવાની છે. જે સૌ તને મારા ...મારા....અમારા....અમારા કહેતા હતા તેને ત્યાગ કરી જે પૂછે છે “તમે કેણુ? કયાંના ? તમારે ને અમારે શુ?’' એવા પરાયાજન સાથે સમભાવ ભર્યાં અમર સબંધ સ્થાપિત કરવાના છે. આ બધાને સાધુ નહિ ગમે, સાધુતાની વાત નિહ ગમે, સાધુના સમાગમ નહિ ગમે. તેથી જેમ તેઓની નિકટ જઈશ તેમ તારું અપમાન કરશે, તિરસ્કાર કરશે, અસત્ય વચન ખેલશે, તારી નિંદા કરશે, તારા પરમાત્માને નિર્દેશે, તારા ત્યાંગ ધને નિર્દેશે અને છેવટે તારા સમભાવને પણ નિર્દેશે....પણ સાધક ! તું હવે મારા અંશ છે. મારા આદર્શનેા પૂજક છે. તેથી તને એક સાક પદ આપું છું, “ ક્ષમાશ્રમણ....” અને હૈયાની હિતશિક્ષા આપુ છું.
“
“ સિરસા હાઈ બાલાણ”-તમ્હા ભિખૂ ન સજલે”
જો તું જરા પણ કપ કરીશ તો બાળક સરખા બની જઈશ. માટે હે! ભિક્ષુ તુ જરાય કોપ ના કર.
પરમાત્માના વચનને આધીન બની સાધક કેશ—લુંચન કરાવે છે. ર'ગબેરંગી વસ્ત્રના ત્યાગ કરે છે. પાંચ આશ્રવને