________________
૫૦] ખીજા કરતાં હુ સારો છું
એવું આશ્વાસન મેળવવું તે પ્રગતિના અત છે,
પણ....જેને સવિચારને અને ખુદના બ્ય ધર્મને સિદ્ધ કરવા ીન વ્રત લીધું છે તેને તે ગુસ્સા પેદા જ નથી થતા. જગતના પ્રત્યેક દર્દી અ ંગે સ ંશોધન થાય છે અને સ ંશાધન બાદ તે દર્દીને નાબુદ કરવા દરેક પ્રકારની પદ્ધતિ સ્વીકારાય છે. પણ સમસ્ત વિશ્વ સદા કાળ જે દર્દથી પીડાય છે, ઘર..ઘરમાં જે દર્દીના દદી એ છે તે દર્દીની આપણે કેટલી ઉપેક્ષા કરી રહ્યા છીએ. તેની નથી કોઈ ચિ'તા ! નથી કોઇ દુઃખ ! બહુ કહીશુ તે જવાબ એકજ મળશે...શુ' થાય ? કાણ કોને કહે !!!
નદી ડોકટર બની શકે કે નિરેણી ડોકટર બની શકે ? નિરોગી ડાકટર દ્ઘના નિદાન કરી શકે. ીને દર્દીની ચિંતા ન થાય તેને તેની ભયાનકતાની ખબર નથી. પણ ડોકટરને ખબર છે કે આ દ તીવ્ર મનશે તે! વિશ્વમાં કેવા ભયંકર રોગચાળા ફેલાશે ..
વિશ્વના સમસ્ત માનવ ક્રોધના ભયંકર રાગથી ઘેરાઈ ગયા છે. પરિસ્થિતિ એવી છે કોઈ કોઈ ને રાગી પણ કહી ના શકે, શ માટે ? રાગી કહીશુ તે સાંભળવુ પડશે “મહાગી.”
આ ભયંકર દીની ચિંતા થઈ ભવવૈદ્ય પરમાત્મા દેવાધિદેવ મહાવીર ભગવાનને, ક્ષમાની ઔષધિ લઇ તે ગામ ગામ ઘૂમ્યા...નગર નગર ઘૂમ્યા...માનવ માનવને સદેશે. પહેોંચાડવા પરમાત્મા અનાય દેશમાં પણ વિચર્યા–વિહર્યાં... પરમાત્માની દયા માનવસુધી સીમિત ના રહી. જીવમાત્રના હિતચિંતક ક્રોધના મહારોગમાં ફસાયેલ પેલા ચડકૌશિક સપના ખીલ પાસે પણ પ્રભુ પહોંચી ગયા. ચંડકૌશિકને પણ પરમાત્માએ