________________
ચાવી છે. એક જ સહનશીલતા. [ ૩૯ તે જ્ઞાન પ્રાપ્ત ન થાય, જ્ઞાન ના મળે. મારે પ્રયત્ન કરવાને મારા જ્ઞાનાવરણીયકર્મના નાશ માટે. જ્ઞાન પ્રાપ્તિ માટે ધ્યાનની જરૂરત સમજાય છે, એકાગ્રતાની જરૂરત સમજાય છે. સ્વાધ્યાયની જરૂરત સમજાય છે, ચિંતનની જરૂરત સમજાય છે પણ જ્ઞાન મેળવવા ગુરુને પ્રસન્ન કરવા જોઈએ આ વાત મને મગજમાં ઉતરતી નથી. ટોળામાં એક વ્યક્તિ હાજી બેલે બીજા બધા સમજે પહેલા બેત્યે તે ડાહ્ય, ચલે તેને અનુસરે. બધા બેલે હાજી હું તે ગાડે નથી, મૂર્ખ નથી. મને મારો આત્મા જેમાં ડંખે... મારા આત્માને અવાજ ના સંભળાય તેમાં તે હું હા ન જ બેલું, મારે મારા અંતરના અવાજને રુધ નથી.
સાધક!
મારે ના છૂટકે કડવે શબ્દ વાપરે પડે છે. “ તું વાચાળ છે” શબ્દ સહામણાં વાપરે છે. પણ અર્થ સમજાતે નથી. એક વાત યાદ રાખજે આત્માનો અવાજ ખૂબ દૂર છે. તારા અભિમાન ને અવાજ...અહંને અવાજ તને ભ્રમમાં નાંખે છે. આત્માને અવાજ તે સાચે હોય, સુંદર હય, તારક હાય, ઉદ્ધારક હોય. આત્માને અવાજ આત્મગુણથી દૂર રાખનાર ને હેય. જ્ઞાન મેળવવા જ્ઞાનાવરણીયકર્મને નાશ જોઈએ. પશમ જોઈએ પણ તું જાણે છે જ્ઞાનાવરણીયકર્મના નાશના ઉપાય? - નિત્ય જ્ઞાનાર્જન જેમ જ્ઞાનાવરણીયકર્મના નાશને ઉપાય છે. તેમ જ્ઞાનીની પ્રસન્નતા પણ જ્ઞાનાવરણયકર્મને નાશને ઉપાય છે, એટલે તે તને કહું છું, “ગુરુને પ્રસન્ન કર, કે ગુરુને પ્રસન્ન કરવા જે જે માર્ગ હોય તે વિચારી લે, સમજી