________________
૭. પન્ના લાભઈસ્મૃતિ
-
રાજા ભગીરથ ગંગાને ખેંચી જઈ શકે છે. તેના વહેણને બદલાવી શકે છે. ગંગાના તેફાનને શમાવી સાગરમાં મિલન કરાવી આપે છે પણ...ગંગાને નાથવા રાજા ભગીરથ નાગદેવતાને જ આરાધે છે...ગંગાને નહિ.
જ્ઞાનચાહક! તું જ્ઞાન ઈ છે છે? જ્ઞાનની ચાહના રાખે છે? તને નિજાત્મસ્વરૂપના દર્શનની રઢ લાગી છે? સિદ્ધના સુખને માણવા છે ? તું એમ સમજે છે કે પુસ્તક લઈને બેસી જઈશ એટલે જ્ઞાન મળી જશે? માત્ર પુરતકમાં જ લાગે. રહીશ એટલે જ્ઞાની બની જઈશ? પુસ્તકને કીડે પુસ્તકમાં જન્મે છે અને પુરતકને જ નાશ કરે છે તે ભૂલતે નહિ. વિચારણા કરવા માત્રથી પણ તત્ત્વજ્ઞાની બનાતું નથી. તત્ત્વજ્ઞાની, આત્મજ્ઞાની, વિશિષ્ટજ્ઞાની બનવા એક અને ખી સાધના કરવાની છે. સ્વની પ્રસન્નતાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય પણ ખરી અને ન પણ થાય. જે મેહનીય કર્મથી...રતિ મેહનીયના ઉદયથી ખુશી મેળવી હોય તે ખુશી અનુભવતાં પણ કર્મબંધ.
ગુની પ્રસન્નતાથી જ્ઞાનની અદભુત પ્રાપ્તિ 2.
સૂર્યને ઉદય થાય તો કમલને વિકાસ થાય જ. ગુરુ, પ્રસન્ન થાય તે શિષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થાય જ. પ્રસન્ન ગુરુ શિષ્યના કલ્યાણમિત્ર બની શકે. કલ્યાણમિત્ર ગુરુની હિતશિક્ષા સફળ બને.
જ્ઞાન મેળવાનું મારે. મને જ્ઞાન મળે એ મારા જ્ઞાનાવરણીય કર્મના ક્ષે પશમથી, જ્ઞાનાવરણીયકર્મને ઉદય હેય