________________
સર્વત્ર–સદાકાળ સમિતિ અને ગુપ્તિનું પાલન કરે તે સાધુ. [૩૭
ગુરુ ચંડરુદ્રાચાર્યના ગુસ્સાને નૂતન મુનિએ જાયે તે ગુરુને રીઝવ્યા. ગુરુની મનામણુ કરી. કેવળજ્ઞાન મેળવ્યું.
ગુરુદેવ! અમે આપને રીઝવશું...મનાવીશું...
અમને વિશ્વાસ છે કે જે અમે આપને ગુસ્સે અને તેનાં કારણે સમજીશું તે અમે પણ કેવળજ્ઞાનના અતિથિ બનીશું. શું આપના લાડીલા શિષ્ય શિષ્યાઓને કેવળજ્ઞાનના અતિથિ ના બના! ગુના ગુસ્સાને જે શિષ્ય સમજે તે શિષ્યના,
આમ મંદિરમાં કેવલજ્ઞાનની પધરામણી થાય.”