________________
૩૬ ] વિચાર એ આચારની શ્રેષ્ઠ જનની છે.
આગ લાગેલી હેાય ત્યારે અમાવાળા ન પૂછે--આગ કેમ લાગી? ટાણે લગાવી ? યારે લાગી? ખખાવાળા કહે-પહેલી ફરજ આગ શાંત કરવાની....પ્રશ્નના જવાબ માટે જીંદગી આખી છે. જીવન રહેશે તે પ્રશ્નના જવાબ આપે!આપ મળશે. આગમાં સપડાયેલને પ્રશ્ન ન પૂછાય, તેને ઉગારી લેવાને હાય...
તે મારા ઉપકારક ગુરુની ઉપર ક્રોધ-આગની લપટ.... મને આટલાં સમાચાર મળ્યા. મેં જાણ્યું, પછી...પછી ક્ષણવાર થાભુ` ? ના....ના....પવનવેગે પહેોંચી જાઉ...મારા ગુરુના ચરણ કમલમાં....મારા ગુરુના ચરણ પશ્ચાત્તાપના અશ્રુજળ વડે પ્રક્ષાલી લઉ. હાથ જોડી માથુ નમાવી એક જ કહુ, હવે ફરી આમ નહિ થાય....માફ કરા...સાચા ગુન્હેગાર હું છુ. મારા આદર્શને વફાદાર ન રહ્યો. આપની સાધનામાં સ્ખલના થાય તેવું મારાથી કંઇ ન થાય આ ભૂલ મારી હાય કે મારા ગુરુષ'ની હાય, મારી ગુરુભગિનીની હોય કે મારાં સહવતી કોઈપણ સાધકની હાય, પણ ગુન્હાના સર્જક હું છું. મારા સહધમી ને હું તેને મા ન બતાવી શકો. મારી ગુરુ ભક્તિમાં ખામી, નહિતર મારી સાથે રહેનાર મારા ગુરુને ગુસ્સે કરી શકે ? ·
આપ, ગુસ્સે થયાં નથી. આપના પુણ્યપ્રાપ છે. આપની લાગણી કહી રહી છે કે આપે અમારી ઉપેક્ષા કરી નથી. આપના હૈયામાં અમારા માઁગળની અપેક્ષા છે. અહેરો જેમ સાંભળે નહિ તા માટેથી ખેલનાર તેનુ સારું કરે છે. તેમ ગુરુ ! અમે મેહુથી પાગલ થયેલાં છીએ. આપની શાંત હિત શિક્ષાએ અમને ગાંડપણથી દૂર ના કર્યાં...પણ....પાગલ માણસ ખૂમથી ડરે છે. તેમ અમે પણ હવે સાધના માગે` આપન ગુસ્સાને સમજી જરૂર સીંધા ચાલીશુ.