SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. આયરિય કુવિયં નથ્થા. 5 પ્રકૃતિના ખાળ ખેડૂત જ ધરાને સમજી શકે અને વરસાદના એંધાણને પારખી શકે. ચારે બાજુ કડાંકા—ભડાકા થતાં હાય, આકાશ વાદળાથી છવાઈ ગયુ હોય અને વિજળીને. ગડગડાટ થતા હાય, અને કહે- વરસાદ આવશે ”. એ તે કોઇ નાગરિક પણ કહી શકે. પણ ચારે બાજુ લૂ વરસી રહી હૈ!ય, કયાં ય જરા જેટલે છાંયડા ય ન હાય, છતાં ય આકાશ જોઇને એધાણ પારખે, કે વરસાદ આવશે તે ખરી ખેડૂતના દીકરા. પ્રકૃતિની સાથે જેની દોસ્તી-માયા-મહેાખ્ખત હોય તે પ્રકૃતિના સત્યાને સહજ પ્રાપ્ત કરી શકે તેમ જેને આત્મજ્ઞાનની તમન્ના જાગી છે–૨લાગી છે તે આત્મજ્ઞાન દાતા ગુરુના સ્વભાવને, તેમના મિજાજને સમજી શકે. ગુરુ પ્રસન્ન છે કે ગુરુ નારાજ છે? ગુરુ ગુસ્સામાં છે કે સમભાવમાં ? સજ્જન ! ગુરુ અને વળી ગુસ્સામાં ? અમને આ વ્યાખ્યા મજૂર નથી. ગુરુને તે સ્વભાવમાં જ રહેવુ જોઇએ. પુત્ર કુપુત્ર થાય, પણ માતાપિતા કુમાતાપિતા થાય ? ગુરુ જો ગુસ્સામાં આવે તે કહેવું પડે, ધરા ધ્રુજી ઊઠી. હા ! સાધક !!! પૃથ્વી પર માનવના પાપ વધી જાય ત્યા ધરા ધ્રુજી ઉઠે, “ શિષ્યના પાપ વધી જાય ત્યારે ગુરુ ગુસ્સામાં આવે.” શિષ્યની ઉચ્છંખલતા જુએ ત્યારે ગુરુના પુણ્ય પ્રકાપ જાગી ઊઠે....પશુ....સાધક બની તે એક તરફી જ માહિતી રાખી છે.
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy